Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 252
________________ ગુરુ અધિકાર વિભાગ-૧ अस्संघ संघ जे, भांति रागेण अहव दोसेण । छेओ वामूहत्तं, पच्छित्तं जायए तेसिं ॥ १२३ ॥ એ असङ्घं सङ्घं ये भणन्ति रागेणाथवा द्वेषेण । छेदो व्यामूढत्वं प्रायश्चित्तं जायते तेषाम् ॥ १२३ ॥ ............. ४६२ ગાથાર્થ— જે લોકો જે સંઘ નથી તેને રાગથી કે દ્વેષથી સંઘ કહે છે છે અને તેમને છેદ પ્રાયશ્ચિત્ત આવે. (૧૨૩) મૂઢતા काऊण संघसद्दं, अव्ववहारं कुणंति जे केइ । पप्फोडिअसउणिअंडगं व ते हंति निस्सारा ॥ १२४ ॥ ........... ४६३ कृत्वा सङ्घशब्दमव्यवहारं कुर्वन्ति ये केचिद् । प्रस्फोटितशकुन्यण्डकमिव ते भवन्ति निःसाराः ॥ १२४ ॥ ગાથાર્થ જે કોઇ ‘આ સંઘ છે’ એમ સંઘ શબ્દનો ઉપયોગ કરીને દુર્વ્યવહાર (શાસ્ત્રવિરુદ્ધ આચરણ કે સંઘમાં ન્યાય આપવાના પ્રસંગે ખોટો ન્યાય આપે) કરે છે તેઓ પક્ષીના ફોડેલા ઇંડાની જેમ નિઃસાર छे. (१२४) तेसिं बहुमाणं पुण, भत्तीए दिति असणवसणाइ । धम्मोत्ति नाऊणं, गुथाए तित्तिधंखाणं ॥ १२५ ॥ तेषां बहुमानं पुनर्भक्त्या ददत्यशनवसनादि । धर्म इति ज्ञात्वा गूथया तृप्तिर्ध्वाङ्क्षाणाम् ॥ १२५ ॥ ४६४ ગાથાર્થ તેમને ધર્મ છે એમ સમજીને બહુમાન અને ભક્તિથી આહાર-વસ્ત્ર વગેરે આપે છે તે વિષ્ઠાથી કાગડાઓની તૃપ્તિને કરે છે. (१२५) संघसमागममिलिया, जे समणा गारवेहिं कज्जाई । • साहिज्जेण करंता, सो संघाओ न सो संघो ॥ १२६ ॥ 3 ૨૩૭ सङ्घसमागममिलिता ये श्रमणा गारवैः कार्याणि । साहाय्येन कुर्वन्तः स सङ्घातो न स सङ्घः ॥ १२६ ॥ Jain Education International For Personal & Private Use Only ४६५ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290