Book Title: Samayik Author(s): T U Mehta Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad View full book textPage 4
________________ અર્પણ જેને, કર્મયોગે, માત્ર સોળ વર્ષની કાચી વયમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું, અને જેણે ત્યારબાદ ૯૩ વર્ષની પાકટ વયે પહોંચ્યા સુધી અમોને માતૃવત પ્રેમ આપ્યો, જેણે સંસ્કૃતનો પદ્ધતિસરનો અભ્યાસ પિતાશ્રી પાસે કરી ભારતિય સંસ્કૃતિને અનુસરી સમાજસેવા અને ધર્મ ધ્યાનમાં જ મન પરોવ્યું. જેણે પુ. મુનિશ્રી, નાનચંદજી મહારાજશ્રીને ગુરૂપદે સ્થાપી જૈન આગમોને અનુસરી જીવન પસાર કર્યું, જેના મધુર કંઠે સામાયિક તથા પ્રતિક્રમણથી વાંકાનેરનો આ ઉપાશ્રય અવાર-નવાર ગુંજી ઉઠતો, તે અમારા પુ. મોટા બહેન વિદુષી ધવલ ગૌરી (દુધી બહેન) ના પવિત્ર ચરણ કમળમાં આ એક નાનું પુષ્પ અર્પણ કરીએ છીએ. - આપના અનુજો તથા કુટુંબીઓ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28