Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ સામાયિક આદરવાનો પાઠ - પધ્યાન્તર પાઠ - ૬ ગઝલ ન ક્રિયા પાપની કરવા, કરણ બે યોગ ત્રણ સાથે; અખિલ લો કે ઘડી બે હું, હૃદયથી આદરું વ્રતને. કરું કે હું કરાવું નહીં, નિવત્ પાર્પકમથી; તજું હું પાપ વ્યાપારો, હવે હું આદરું વ્રતને. કરેલાં પાપનાં કર્મો, નિવારી નિંદતો હું તો; ગુરુ સાખે ધિકારીને, હવે હું આદરું વ્રતને. વળી વિષયો કષાયો જે, વસ્યા છે હાડ ને હૈયે, તજું છું તેમને સ્વામી ! હવે હું આદરું વ્રતને. દુબ-ખઓ, કમ્મ-ખઓ, સમાહિ-મરણં ચ બોલિ-લાભો આ - સંપન્જઉ મહએએ, તુહ નાહ ! પણામ - કરણેણં || ૪ અર્થ: હે નાથ! તમને પ્રણામ કરવાથી દુઃખોને નાશ થાય, કર્મોનો નાશ થાય, સમ્યકત્વ સાંપડે અને શાંતિ પૂર્વક મૃત્યુ થાય તેવી પરિસ્થિતિ અને ઉત્પન્ન થજો. શબ્દાર્થ દુષ્ક-ખ = દુઃખનો નાશ, કમ્મ-ખઓ = કર્મનો ક્ષય, સમાહિમરણ = સમાધીમરણ બોલિ-લાભો = સમ્યકત્વની પ્રાપ્તિ, સંપન્જઉ = પ્રાપ્ત થાજો, મહ=મને, તુહ તમને, પણામ-કરણેણં = પ્રણામ કરવાથી. સામાયિક ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International 2010_04

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28