Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
તિખુરોનો પાઠ - પદ્યાનુવાદ
: પાઠ - ૨
ગઝલ
વિધિથી વંદના કરવા, વિનયથી ધ્યાન ધારું છું, દયાળુ પંચ પરમેષ્ઠી, તમોને પાય લાગું છું. -૧ પ્રદક્ષિણા કરી જમણી, હવે હું હાથ જોડું છું, કરીને નાથ ! સ્તુતિ હું, તમોને પાય લાગું છું. -૨ કરીને વંદના તમને, અતિ સત્કાર અપું છું, વધાવી ખૂબ માનેથી, તમોને પાય લાગું છું. -૩ તમે તો પંચ પરમેષ્ઠી, અતિ કલ્યાણકારી છો, મહામંગળ તણા દાતા, તમોને પાય લાગું છું. -૪ દીપો છો દેવ સરખા ને, અતિશય જ્ઞાનવંતા છો, ખરે મન વાણી કાયાથી, તમોને પાય લાગું છું. -૫
મહાવીર વાણી :
લોગ - વિરુધ્ધચ્ચાઓ, ગુરુજણ - પૂઆ પરWકરણં ચ |
સહગુરુ - જોગો તવયણ - સેવણા આભવ અખંડા | ૨ | અર્થ : લોકહિત વિરૂધ્ધની પ્રવૃત્તિઓનો હુ ત્યાગ કરૂં ગુરુજનો પ્રત્યે આદરભાવ રાખું, બીજાનું ભલું કરવાની પ્રવૃત્તિ આદરૂ, સદ્દગુરુનો યોગ રાખું, જીવનભર તત્વાર્થનેજ અખંડ રીતે સેવું તેવા આશિષ આપો. શબ્દાર્થ : લોગ-વિરૂધ્ધચ્ચાઓ = લોકહિત વિરૂધ્ધના કાર્યો. પૂરવા = આદરભાવ. પરFકર = પરાર્થે થતી પ્રવૃત્તિ
સામાયિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28