Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ સામાયિક શરૂ કરતી વખતે લેવાની પ્રતિજ્ઞા : (કરેમિ ભંગે સૂત્ર) કરેમિ ભંતે ! સામાઈય, સાવજ્જ જો– પચ્ચક્ઝામિા જાવ નિયમ પજુવાસામિ, દુવિયં તિવિહેણું, મણેણં વાયાએ કાએણે, ન કરોની નકારમી તસ્ય ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિયામિ અપ્પાણે વોસિરામિ . અર્થ: હે ભગવાન ! હું સામાયિક વ્રત ગ્રહણ કરૂં છું; પાપવાળી પ્રવૃત્તિઓને છોડવાની પ્રતિજ્ઞા કરું છું. જ્યાં સુધી આ નિયમને હું એવું ત્યાં સુધી મન વચન તથા કાયાથી ત્રીવિધ પ્રકારે પાપવાળી પ્રવૃત્તિ કરીશ નહિ કે કરાવીશ નહિ. હે ભગવાન! અત્યાર સુધીની આવી પાપયુક્ત જે પ્રવૃત્તિ મેં કરી હોય તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તેવી પ્રવૃત્તિઓને હું ખોટી ગણું છું અને આપની સાક્ષીએ તેવો એકરાર પણ કરું છું. પાપોથી મલિન થએલ મારા આત્માને હું ત્યજી દઉં છું. સામાયિક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28