Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 516
________________ ૧૧૧ શ્રી સદ્ગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અવગાહવાને અર્થે “આત્મસિદ્ધિ આ જોડે કહ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા ગ્ય છે. જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણજીને ઈચ્છા હોય તે “આચારાંગ”, “સૂયગડાંગ, દશવૈકાલિક”, “ઉત્તરાધ્યયન” અને “પ્રશ્નવ્યાકરણ વિચારવા ગ્ય છે. આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણ હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે, તે પણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પરુષ જેવો મારા પ્રત્યે કેઈએ પરોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તે મેં આત્માર્થ જ ત્યા અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાને દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને પુરુષને નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એ, ભિન્નભાવરહિત, સેકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છેડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા ગ્ય છે. અાહવાનું કદ તે અવે એ પણ સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેને દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યફપરિણમી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550