Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 549
________________ ૧૪૪ મેાળેા પાડી, સુશીલ સહિત, સશ્રુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પેાષજો. હાલ નિત્ય પ્રતિ પત્રથી નિવૃત્તિપરાયણતા લખવી યાગ્ય છે. (૯૪૯) ૧૦૦ તિથલ–વલસાડ, પાષ વદ ૧૦, ભામ, ૧૯૫૭ ભાઈ મનસુખનાં પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા-ભરિત કાગળ લખ્યા તે મળ્યે. સારવારના પ્રસંગ લખતાં આપે જે વચના લખ્યાં છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલાં વાકય છે. લાકસંજ્ઞા . જેની જિંદગીના પ્રવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ ચેાગવાળી હાય તા પણ તે દુઃખના જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીના ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેા એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હાય તે પણ પરમ સમાધિનું સ્થાન છે.

Loading...

Page Navigation
1 ... 547 548 549 550