Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 538
________________ ૧૩૩ અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિવિકલ્પ સ્વભાવનાં કારણભૂત છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા! # શાંતિઃ શાંતિઃ શાંતિઃ (૮૮૭) મોહમયી, શ્રાવણ વદ ૦)), ૧૯૫૫ અગમ્ય છતાં સરી એવા મહયુસેના માર્ગને નમસ્કાર સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહતભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત રોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહપુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહપુરુષના વેગથી આત્મનિષ્ટપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાની પુરુષેએ ઉપાસેલે એ સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીને સમાગમ અને આજ્ઞા અપ્રમત્તગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મેક્ષમેર્ગને કેમ આ પ્રમાણે જણાય છે. વર્તમાનકાળમાં તેવા મહત્પરુષને વેગ અતિ દુર્લભ

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550