________________
પ્રકરણ સાતમુ પાણિગ્રહણ
અનુક્રમે નવ હસ્ત ઊંચી કાયાવાળા થઇને કામદેવને ક્રીડા કરવાના ઉપવન જેવા અને મૃગાક્ષીએને કામણુ કરનારા ચૌવનવયને પ્રાપ્ત થયા. જાણે નીલમણિના સારથી કે નીલેાપલની લક્ષ્મીથી બનેલા હોય તેમ પાપ્રભુ કાયાની નીલ કાંતિવડે શાલવા લાગ્યા.
મેાટી શાખાવાળા વૃક્ષની જેમ મેટી ભુજાવાળા અને મેાટા તટવાળા ગિરિની જેમ વિશાળ વક્ષ:સ્થળવાળા પ્રભુ વિશેષ શેાલવા લાગ્યા. હસ્તકમળ, ચરણુકમળ, વનકમળ અને નેત્રકમળવડે અશ્વસેનના કુમાર, વિકસ્વર થએલાં કમળે ના વનવડે મેટા દ્રહ ોભે તેમ, શેાલવા લાગ્યા, તેમજ વ જેવા દૃઢ, સર્પના લાંછનવાળા અને વજ્રના મધ્યભાગ સમાન કૃશ ઉત્તરવાળા પ્રભુ વઋષભનારાચ સહનન ધારણ કરતા
સવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org