Book Title: Purisadani Parshwanathji
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 242
________________ २३० રિસાદાણી શ્રીપાલનાથજી પ્રાણ થકી પણ અધિક પ્રિય એવી એ પ્રતિમાને હું તમને આપીશ, પણ તમે તેની આશાતના કરશે! નહી. નહીતર મને ઘણું દુઃખ થશે કમળનાળની ગાલ્લી મનાવી કાચા સુતરના તાંતણે ખાંધી તમે તેને કુવામાં ઉતારજો, એટલે તેમાં હું પ્રતિમા મૂકીશ, પછી બહાર કાઢી કમળ નાળીના રથમાં ( ગાડીમાં ) પધરાવી સાત દિવસના ગાયના વાછરડા જોડી તમે આગળ ચાલજો, ગાડી તમારી પૂઠેપૂરું તમે જ્યાં જથ્થા ત્યાં ચાલી આવશે, પણ તમે પાછળ જોશે નહી. જે વખતે પાછળ જોશેા કે તરત પ્રતિમાજી ત્યાં અટકી જશે. આ પાંચમ કાળમાં પણ હે રાજન ! જે કાઇ પ્રાણી આ પ્રતિમાનું આરાધન કરશે! તે આરાધકની ઈચ્છા અમે અદૃશ્ય રહ્યા થકી પણ પૂરણુ કરશું. ” એમ કહી ધરણેદ્ર ( નાગલેાકના સ્વામી) અદશ્ય થઈ ગયા. પ્રભાતમાં રાજાએ નાગરાજના કથન મુજબ ભગવાનને પ્રગટ કર્યો. પછી નાલી રથમાં બેસાડી સાત દિવસના વાછડાઓ જોતો ને રાજા આગળ ચાલવા લાગ્યા. એવી રીતે ચાલતાં ચાલતાં ઘણીક ભૂમિ ઉલ્લંઘન કરી ગયા. તે વખતે રાજાને વિચાર થયેા કે રચના અવાજ સરખે! પણ સભ ળાતા નથી તે ભગવાન આવતા હશે કે નહીં. ” રાજાએ શકા થતાં વજ્રષ્ટિથી લગાર પાછળ જોયું, એટલે ભગવાન ત્યાં અટકી ગયા અને ગાડી નીચેથી નીકળી ગઈ. ત્યાં આગળ વડલાનું ઝાડ હતું, ત્યાં ભગવાન જમીનથી સાત હાથ ઉંચા રહ્યા રાજા આશ્ચર્ય પામ્યા, અને મનમાં બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “ હવે શું કરવું ? ” ફરીને નાગેને સભા . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262