Book Title: Purisadani Parshwanathji
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 250
________________ ૨૩૨ પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી ખાલચંદને ' જેલરે સરકારના હુકમ સંભળાવી તેમને છુટા કરી રેલગાડીની ટીકીટ કપડાં વગેરે આપોને પેાતાના વતન રવાના કર્યો. પાંચ વર્ષની સજા છતાં ત્રણુ માસમાં તે કેદખાનામાંથી છુટા થયા. પછી તેઓ પેાતાના વતન જઈ ત્યાંથી અંતરીક્ષજી આવ્યા અને ભાવથી ઉલ્લાસ ચિત્તે ભગવાનની પેાતાની શક્તિ અનુસાર સેવાકિત કરી. સવત ૧૯૭૮ માં આ બનાવ બનવા પામ્યા છે. - આ તીર્થીની યાત્રા મે પેાતે પણ એ વાર કરી છે. હાલમાં પ્રતિમાજી જમીનથી એ દારાવાર અહર ત્રણ આજુથી રહેલાં છે. પ્રતિમાજીની નીચેથી પાતળુ' અગલુછણું આજે પણ આરપાર નીકળે છે. - 12 Jain Education International -સારાભાઇ, નવાબ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262