Book Title: Purisadani Parshwanathji
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 257
________________ શ્રી પાર્શ્વનાથનાં સ્તવને ૨૪૫ --- - - - - -- - - - પકલા ટાંકલા નવખંડા નમે, ભવ તણી જાય જેથી ઉદાસી. પાસ) ૧૫ મનવાંછિત પ્રભુ પાસજીને નમું, વલી નમું નાથ સાચા નગીના દુ:ખ દેહગ તજી સાધુ મારગ ભજી, કરમના કેસરીથી ના બીહના. પાસ. ૧૬ અશ્વસેન નંદ કુલચંદપ્રભુ અલવર, બીંબડા પાસ કલ્યાણરાયા; હાય કલ્યાણ જસ નામથી જય હવે, જનની વામાના જેહ જાયા. પાસ૧૭ એકસત આઠ પ્રભુ પાસનામથુ, સુખ સંપત્તિ લહે સર્વ વાતે દ્ધિ જસ સંપદા સુખ શરીરે સદા, નહીં મણ માહરે કઈ વાતે. પાસ૧૮ સાચ જાણ સ્તબે મન્નમાહરેગમે, પાસ હૃદયેર પરમ પ્રીતે; સમીહીત સિદ્ધિ નવનિધિ પામ્ય સૌ, મુજ થકી જગતમાં કે ન જીતે. પાસ. ૧૯ કાજ સૌ સારજે શત્રુ સંહારજે, પાસ સંખેસરા મોજ પાઊં; નિત્ય પ્રભાતે ઉઠી નમું નાથજી, તુજ વિના અવર કુણુ કાજે ધ્યા. પાસ) ૨૦ સંવત અઢાર એકાસીયે ફાલ્ગન માસે, - બીજ ઉત્તલ પખે છંદ કરીયે, ગોતમ ગુરૂ તણું વિજયખુશાલને, 1 ઉત્તમે સંપદા સુખ વરીયે. પાસના ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262