Book Title: Purisadani Parshwanathji
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 256
________________ ૨૪૪ થળ શ્રીપુસિાદાણી પાર્શ્વનાથ હમીરપરે પાસ પ્રણમું વલી નવલખા, ભીડભંજન પ્રભુ ભીડ ભાગે; દુઃખભંજન પ્રભુ ડેકરીયા નમું, પાસ જીરાઉલા જગત જાશે. પાસ ૯ અવંતી ઉજજોયે સહસણી સાહેબા, મહીમાવાદે કેકે કરેડા, નારંગા ચંચુચલા ચવલેસર, તીવરી કલવિહાર નાગૅદ્ર નેડા. પાસ ૧૦ પાસ કલ્યાણ ગંગાણ પ્રમીયે, પલ્લવિહાર નાગૅદ્ર નાથા; કુર્કટેસરા પાસ છત્રાઅહિ, કમઠ દેવે નમ્યા સહુ સાથા. પાસ. ૧૧ - તમરી ગેગે પ્રભુ દુધીયા વલ્લભા, સંખલ વૃતકલ્લોલ બુઢા, ધીંગડમલા પ્રભુ પાસ ઝેટીંગજી, જાસ મહિમા નહીં જગત ગુઢા પાસ. ૧૨ ચારવાડી જિનરાજ ઉંડામણી, પાસ અજાહરા નેવનંગા; કાપરડા વજેઓ પ્રભુ છેછલી, સુખસાગર તણું કરીએ સંગા. પાસ) ૧૩ વિજુલા કરકંડુ મંડલીકાવલી, મહુરીયા ફોધી અણદા, અઉઆ કુલપાક કંસારીયા ઉંબરા; અણુયાલા પાસ પ્રણમું આનંદા. પાસ૦ ૧૪ - નવસારી નવપલવા પાસજી, શ્રીમાહાદેવ વરકાણ વાસી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262