________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ
૧૦૯ શ્રીમતી નામે તારી સ્ત્રી હતી. તેની સાથે વિલાસ કરતો તું પર્વતના કુંજગૃહમાં રહેતો હતો. એક વખતે કેટલાક સાધુઓને સમૂહ માર્ગ ભૂલી જવાથી અટવીમાં આમતેમ ભમતું હતું, તે તારા કુંજગૃહ પાસે આવ્યા તેને જોઈને તને હૃદયમાં દયા આવી. તેં જઈને તેમને પૂછ્યું કે: “તમે અહીં કેમ ભમે છે?” *
તેઓ બેલ્યા કેઃ “અમે માર્ગ ભૂલ્યા છીએ.” પછી શ્રીમતીએ તને કહ્યું કે: “આ મુનિઓને ફળાદિકનું ભોજન કરાવીને પછી માર્ગે ચડાવી આવે, કારણ કે આ અટવી. દુસ્તરા છે.” તે પછી તેં કંદફળાદિક લાવીને તેમની પાસે મૂક્યાંક એટલે મુનિઓ બેલ્યા કે: “આ ફળ અમારે ક૫તાં નથી, માટે જે વર્ણ, રસ અને ગંધાદિકથી રહિત હેય તે અમને આપે. જે લાંબો કાળ થયા લીધેલાં હોય તેવાં નિરસ (અચિત્ત) ફળાદિક અમારે કલ્પ છે.”
તે સાંભળી તે તેવાં ફળાદિક લાવીને તેમને વહેરાવ્યાં. પછી સાધુઓને માર્ગ બતાવ્યું. એટલે તેઓએ તને ધર્મ સંભળાવી પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ મહામંત્ર આપીને કહ્યું કે: “હે ભદ્ર! પખવાડીઆમાં માત્ર એક દિવસ સર્વ સાવદ્ય કર્મ છેડી એકાંતે બેસી આખો દિવસ તારે આ મંત્ર સંભાર, પણ તે વખતે કદી કોઈ તારો દ્રોહ કરે તે પણ તારે તેની ઉપર કેપ કરે નહીં.”
આ પ્રમાણે ધર્મનું આચરણ કરતાં તારે સ્વર્ગની લક્ષમી પણ દુર્લભ નથી. પછી તેમ કરવાને તે સ્વીકાર્યું
હામંત્ર આપી
છોડી એકાંતે વાડીઆમાં માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org