________________
પ્રકરણ આઠમું
પાકમારની દીક્ષા
એક દિવસ પાર્વપ્રભુ મહેલ ઉપર ચઢી, ગેખમાં બેસીને કૌતુકથી સમગ્ર વારાણસી પુરીને જોતા હતા તેવામાં પુના ઉપહાર વગેરેની છાબડીઓ લઈને ઉતાવળે નગર બહાર નીકળતા અનેક સ્ત્રીપુરુષને તેમણે દીઠા; એટલે પાસેના લેકને પૂછયું કે: “આજે ક મહત્સવ છે કે જેથી આ લોકે ઘણુ અલંકાર ધારણ કરીને સત્વર નગર બહાર જાય છે?”
ઉત્તરમાં કઈ પુરુષે કહ્યું: “હે દેવ! આજે કોઈ મહોત્સવ નથી, પણ બીજું કારણ ઉત્પન્ન થએલું છે. આ નગરની બહાર કમઠ નામને એક તપસ્વી આવ્યું છે, તે પંચાગ્નિ તપ કરે છે, તેની પૂજા કરવાને માટે નગરજને ત્યાં જાય છે.”
તે સાંભળી પાર્શ્વનાથ પ્રભુ તે કૌતુક જેવાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org