Book Title: Puhaichandchariyam
Author(s): Shantisuri, Ramnikvijay Gani
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ 9999 નમો નમઃ શ્રી ગુરુ રામચન્દ્રસૂર છે. ૫ શ્રી આદિનાથાય નમો નમઃ || નમો નમ: શ્રી ગુરુ શાનિચન્દ્રસૂર ઉઘરતાભર્યો સહકાર “ સૂરિશાન્તિ "ના ચરમ પટ્ટધરરત્ન અAિતગણહિતચિંતક ૫.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય- જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, સમતાનિધિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય સંચમરત્નસૂરીશ્વરજી મહારાજા, પ્રવચનકુશલ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ આ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજા, આદિશ્રમણવૃન્દ તથા પૂજ્યશ્રીના આજ્ઞાવર્તિની સુવિશાલશ્રમણી વૃન્દના વિ.સં. ૨૦૬૨ના સિધ્ધગિરિમથ્યશ્રી વિમલગિરિવર્ષાવાસ આયોજન સમિતિ દ્વારા આયોજિતચાર્તુમાસમાં થયેલ જ્ઞાનખાતાની ઊપજમાંથી.... સૂરિપ્રેમના પ્રથમ પાલંકાર સુવિશાલગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ મહારાષ્ટ્રદેશોદ્ધારક જિનશાસનભાસનભાસ્કર સકલસંઘપરમહિતચિંતક પરમારાથ્યપાદ પરમપૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય- રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાવિનેયરત્ન કલિકાલના ધનાઅણગાર સચ્ચારિપાત્ર વર્ધમાન તપોનિધિ પરમનિસ્પૃહી પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી કાંતિવિજયજી ગણિવરના ૬ પટ્ટધરરત્નવર્ધમાનતપોનિધિવાત્સલ્યવારિધિ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમવિજયનરચન્દ્રસૂરીશ્વરજી મહારાજા નાઅર્ધશતાબ્દિ સ્વરૂપપ૦ વષયનિર્મળસંયમજીવનની અનુમોદનાર્થે આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. તેની અમોભૂરિભૂરિઅનુમોદના કરી રહ્યા છીએ અને આ રીતે દરેક શ્રી સંઘો પોતાના જ્ઞાન નિધિમાંથી અમૂલ્ય ઉપયોગી પૂર્વાચાર્યોનું પચાંગીને અનુસરતું સાહિત્ય પ્રગટ આ કરી શ્રુતભકિતના ભાગી બને એજ પ્રાર્થના. રમણીક શાહ પ્રાકૃત ગ્રંથ પરિષદ ------ ---- ------ --- વાત્સલ્યવારિધિ વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્રવિજય નરચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશથી 21s. દ્વારા પ્રકાશિત ગ્રંથોની યાદી.. ગ્રંથનું નામ લાભાર્થી દશવૈકાલિક સૂત્ર ચૂર્ણિ શ્રીમતી કુમુદબેન હસમુખલાલ મોદી - મુંબઈ આખ્યાનક મણિકોશ ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિ તપા. શ્રી સંઘ ટ્રસ્ટ - સુરેન્દ્રનગર | નંદિસૂત્ર ચર્ણિ પૂ.પં. શ્રી પદ્મવિજયજી ગણિવર જૈન ગ્રંથમાળા ટ્રસ્ટ - અમદાવાદ સમજીના ચર્ચિ શ્રીમતી કુમુદબેન હસમુખલાલ મોદી - મુંબઈ પઉમરિય ભાગ-૧ શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ ટ્રસ્ટ - ગોપીપુરા(સુરત) | પહેમચરિય ભાગ -૨ શ્રી સુરત તપાગચ્છ રત્નત્રયી આરાધક સંઘ ટ્રસ્ટ - ગોપીપુરા(સુરત) | ચહપન્નમહાપુ ચર્ચિ શ્રી જિનાજ્ઞા આરાધક ટ્રસ્ટ સંઘ - મધ્ય મુંબઇ પહઇચદ ચારિત્ર્ય શ્રી વિમલગિરિ વર્ષાવાસ આયોજન સમિતિ - પાલિતાણા | સૂયગડાંગ સૂત્ર ચૂર્ણિ ભાગ - ૧ | શ્રી વિમલગિરિ વર્ષાવાસ આયોજન સમિતિ - પાલિતાણા I પ્રાપ્તિ સ્થાન દિપકભાઈ જી.દોશી કાપડના વેપારી - દેપાળાવાડ સામે, વઢવાણ સિટી (સૌરાષ્ટ્ર) ------- ---- - -- ----- ----- - -- --- ----- ---- - - --- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 323