Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ તેઓની ગુરુપરંપરા આ પ્રમાણે છે. આ. અભયદેવસૂરિ – આ. ધનેશ્વરસૂરિ – આ. અજિતસિંહસૂરિ-અ. વર્ધમાનસૂરિ -- શ્રી ચન્દ્રપ્રભમુનિ પતિ – આ. ભદ્રેશ્વરસૂરિ – આ. અજિતસિંહસૂરિ –- આ. દેવપ્રભસૂરિ – અ. સિદ્ધસેનસૂરિ. પ્રસ્તુત ટીકામાં જ ગ્રંથકારે પોતાના અન્ય ત્રણ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. એટલે તેઓશ્રીએ સ્તુતિ [– p. ૧૪૮] પદ્મપ્રભચરિત્ર [૨ પત્ર લ૦] અને સમાચારી [મા. ૨/૪. ૬૦] એ રચ્યાનું નિશ્ચિત છે. પણ તરવપ્રકાશિની ટીકા સિવાય એમની કઈ રચના મળતી નથી. પ્રવચનસારોદ્ધારનું સર્વ પ્રથમ પ્રકાશન બાલાવબો સાથે પંડિત હીરાલાલ હંસરાજે કરાવેલું. ત્યારપછી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર સંસ્થા સૂરત દ્વારા અને ત્યારપછી ભારતીય પ્રાચ્ચતરવ પ્રકાશન સમિતિ પિંડવાડા દ્વારા વિ. સં. ૨૦૩૬ અને ૨૦૩માં એટી ટીકા તવપ્રકાશિની સાથે પ્રકાશન થયું છે. આ. શ્રી ઉદયપ્રભસૂરિકૃત વિષમપદ ટિપ્પણુ સાથે પ્રવચનસારોદ્ધારનું પ્રકાશન તાજેતરમાં. પૂ. આ. ભ. ઋારસૂરિ આરાધના ભવન સૂરત તરફથી થયું છે. હમણાં હમણાં સમાચાર મળ્યા છે કે, પ્રવચન-સારોદ્ધારનું હિંદી ભાષાંતર ખરતરગચ્છના વિદુષી સાદેવીશ્રી હેમપ્રભાશ્રીજી એ કર્યું છે. અને તેમની સંસ્થા તરફથી ટુંક સમયમાં પ્રગટ થનાર છે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન સાથે ગુજરાતી ભાષાના જાણકારો માટે તત્ત્વજ્ઞાનને ખને ખુલે થાય છે. સ્વાધ્યાય પ્રેમીઓ લાભ ઉઠાવે. સંચાર (સત્યપુર) જેન ઉપાશ્રય, તપાવાસ, શ્રા. સુ. ૬, વિ. સં. ૨૦૪૮ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી જિનવિજ એ જી , સા. ના શિષ્ય મુનિ સુનિરાન્દ્રવિજય

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 444