Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ – ચર્ય વિષયની ગાથાઓ ગ્રંથકારે સ્વયં ન બનાવતા મોટા ભાગે પ્રાચીન આગમાદિ ગ્રંથમાંથી જ અવતરિત કરી છે. – પ્રકરણગ્રંથમાં પ્રવચન સારોદ્ધારનું સ્થાન મેખરે છે. અનેક ગ્રંથમાં પ્રવચન સારોદ્ધારની સાક્ષીઓ આપવામાં આવી છે. – જિનરત્નકેશમાં–પ્રવચન સારોદ્ધારનો પરિચય આપતાં વેલણકર લખે છે કે It is a detailed exposition of Jain Phyilosophy in 1599 Gathas. મૂળ ગ્રંથ પ્રવચન સારોદ્ધારના રચયિતા આચાર્ય પ્રવર શ્રી નેમિચન્દ્રસૂરિજી અ. વડગચ્છમાં વિક્રમના બારમા-તેરમા શતકમાં થયા છે. કુમારપાળના શાસનકાળ દરમિયાન ધોળકામાં વિ. સં. ૧૨૧૬માં તેઓશ્રીએ પ્રાકૃત ભાષામાં ૧૨ હજાર હેક પ્રમાણ શ્રી અનન્તજિનચરિતની રચના કરી છે. શ્રી અનન્તજિનચરિતની પ્રશસ્તિ મુજબ તેઓશ્રીની ગુરુપરંપરા આ પ્રમાણે છે. વડગરછીય શ્રી અજિતદેવસૂરિ શ્રી આનન્દસૂરિ (પટ્ટધર) શ્રી નેમિનન્નસૂરિ શ્રી પ્રદ્યોતનસૂરિ શ્રી જિનચન્દ્રસૂરિ શ્રી આરંવરિ શ્રી આ»દેવસૂરિ શ્રી શાંચનસૂરિ શ્રીહરિભદ્રસૂરિ શ્રીવિજયસેનસૂરિ શ્રી નેમિચન્દ્રસૂરિ શ્રીયદેવસૂરિ શ્રીગુણાકર શ્રી પાર્શ્વદેવ ગ્રંથકારશ્રીએ પ્રવચનસારોદ્ધારની ૨ચના પહેલા જીવકુલકની રચના કરેલી. આ કુલકને તેઓશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં ૨૧૪ ક્રમાંકના દ્વારમાં મુક્યું છે. ઉપદેશમાળાવૃત્તિની પ્રશસ્તિ (પ્રશસ્તિસંગ્રહ પૃ. ૨૬) મુજબ આચાર્ય નેમિચન્દ્રસૂરિએ શ્રી અનંતજિનચરિત ઉપરાંત પણ એક ચરિત્રની રચના કરી છે. પણ મળતું નથી.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 444