Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાગ્વચન સૂત્રોના અર્થ કરતાં પહેલાં કર્મોમાં, મેહનીય – કર્મની પ્રબળતા. અનાદિકાળથી પ્રત્યેક જીવ આ દુઃખમય સંસારમાં સતત પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં સુધી એ સિદ્ધપદ પામે નહિ ત્યાં સુધી તેની આ રઝળપાટને અંત આવી શકને નથી. શાસ્ત્રકાર પરમર્ષિએ જણાવે છે કે જ્યાં સુધી જીવે કર્મ મુક્ત ન થાય ત્યાં સુધી તેને મેક્ષ સંભવિત નથી. મુખ્યત્વે કર્મની આઠ પ્રકૃતિ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અન્તરાય. - આ આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય—એ ચાર—ઘાતી કર્મ કહેવાય છે, જ્યારે બાકીના ચાર અઘાતી કર્મ કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણે ઉપર સીધે જ હુમલે કરવાનું સામર્થ્ય ધરાવતાં કર્મોને ઘાતી કહેવાય છે અને આત્માને સંસારમાં જકડી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 150