Book Title: Pratikraman Sutra Vivechana Part 01 Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 5
________________ ટ્રસ્ટીમંડળનું નિવેદન અને સૂચન ! - પૂજ્યપાદ, તનિધિ, સંયમમૂર્તિ, શિ શાસનપ્રભાવક, વ્યાખ્યાવાચસ્પતિ, પૂજ્ય- છે પદ આચાર્યદેવ શ્રીમદ ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા સાહેબે પોતાને ખૂબ જ મૂલ્યવાનું સમય કાઢીને આ પુસ્તકનું જે પરિમાર્જન કરી આપ્યું છે તે બદલ તેમના અમે ખૂબ ઋણ છીએ. - જેમની પાસે આ પુસ્તકની પ્રથમવૃત્તિ છે હેય તેઓ તેમાં સદર કેપી પ્રમાણે પરિ. આ માર્જન કરી લે તેવી નમ્રભાવે વિનંતિ છે. જે પુસ્તક-લેખનમાં ક્યાં ક્યાંય પણ ક્ષતિ છે રહી ગઈ હોય તે બદલ લેખકશ્રી ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ' માગે છે. લિ. ટ્રસ્ટીમંડળ કમલ પ્રકાશન ટ્રસ્ટ [ તા. પ-૭– ૮૦] - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 150