SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્રસ્ટીમંડળનું નિવેદન અને સૂચન ! - પૂજ્યપાદ, તનિધિ, સંયમમૂર્તિ, શિ શાસનપ્રભાવક, વ્યાખ્યાવાચસ્પતિ, પૂજ્ય- છે પદ આચાર્યદેવ શ્રીમદ ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા સાહેબે પોતાને ખૂબ જ મૂલ્યવાનું સમય કાઢીને આ પુસ્તકનું જે પરિમાર્જન કરી આપ્યું છે તે બદલ તેમના અમે ખૂબ ઋણ છીએ. - જેમની પાસે આ પુસ્તકની પ્રથમવૃત્તિ છે હેય તેઓ તેમાં સદર કેપી પ્રમાણે પરિ. આ માર્જન કરી લે તેવી નમ્રભાવે વિનંતિ છે. જે પુસ્તક-લેખનમાં ક્યાં ક્યાંય પણ ક્ષતિ છે રહી ગઈ હોય તે બદલ લેખકશ્રી ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ' માગે છે. લિ. ટ્રસ્ટીમંડળ કમલ પ્રકાશન ટ્રસ્ટ [ તા. પ-૭– ૮૦] - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy