Book Title: Prashnottaraikshashti Shatkkavyam
Author(s): Jinvallabhsuri, Somchandrasuri, Vinaysagar
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ) ન જિનશાસનશણગાર પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચન્દ્રોદયસૂરીશ્વરજી મ.સા. RE HU TO જેમનાં મુખે હંમેશા શાસ્ત્રગાથાઓ રમતી જેમનાં જ્ઞાનપ્રેમ અને સ્વાધ્યાયાર્થે ખુદ તેમના જ ગુરુદેવ પ્રાકૃતવિશારદ પૂ. કસ્તૂરસૂરીશ્વરજી મહારાજે ચંદ્રરાયવરિય ની રચના કરી. જેઓએ આપી અમને સ્વાધ્યાયની લગની જેમણે ચઢાવ્યાં અમને જ્ઞાનમંદિરના પગથિયાં જેમણે મૂકી અમારા હૈયામાં પ્રતોની પ્રીતિ પૂર્વપુરુષોના ભવ્ય વારસાને જોતાવેંત હૃદયમાં જાગે એવી ઉત્કંઠા અમારામાં જેમણે કેળવી. એવા ગાઢ શ્રુતપ્રેમી શાસન સંઘ-શ્રુતસેવાના ભેખધારી જિનશાસન શણગાર "પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ.” ને સાદર સમર્પણ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186