Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 487
________________ ૪૫૪ શ્રી પ્રશ્નનેાત્તર માહનમાળા—ભાગ ૮ મો. વર્ષ થી અધિક નારકીનાં દુઃખથી નિરા થાય છે. છઠ્ઠુ (બે ઉપવાસ) કરવાથી લાખ વરસથી અધિક અને અઠમ ( ત્રણ ઉપવાસ ) કરવાવાળા ક્રોડ વરસનાં અને ચેલા કરવાવાળા કોડાકોડી વર્લ્ડનાં નારકીનાં દુઃખથી અધિક નિરા કરે છે. T તો પછી અધમાસખમણુ—મ સમજુ આ તપસ્યાના કરવ વાળાની નિર્જરાનું તે કહેવું જ શું ? અર્થાત્ અતડ સૂત્રમ તપેાબળ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી મોક્ષગતિના ફળને મેળવેલા ઘણા મુનિઓના અધિકાર છે. તેમજ અણુત્તરધ્રુવવાઇ સૂત્રમાં ધના અણુગાર પ્રમુખ ઘણા મુર્તિ તપ કરી અણુતર વિમાનને પ્રાપ્ત થયેલાના અધિકારો ચાકલા છે, એ તમામ અધિક રને મૂળ પાયે વિચારતાં પદ્મમંના અઘેર પહેલુ. જ્ઞાન જ છે. દરેક સૂત્રમાં પ્રથમ જ્ઞાન મેળવી પછી તપસ્યા કરવાના અધિકાર ચાલ્યા છે, માટે જ્ઞાન સહિત તપસ્યા ઉપર પ્રમાણે ફળને આપે છે એ વાત નિઃસ ́શય છે. પ્રશ્ન ૪૫—અન્યમતના શાસ્ત્રમાં ઉપવાસ કેવા પ્રકારે કરવા કહેલ છે ? ઉત્તર— શિવ પુરાણુ અધ્યાય ૭૩ મે શિવરાત્રિનુ` મહાત્મ્ય વિશેષ કહેલ છે, તે શિવરાત્રિના ઉપવાસ નિરાહાર નળે! ને કામક્રોધ રહિત કરવા કહ્યો, અને વિષ્ણુ પુરાણમાં એકાદશીનુ મહાત્મ્ય વિશેષ કહ્યું તેમાં એકાદશીના ઉપવાસ એ પ્રકારે કરવા કહે છે કે—ગનનામાં નનિંદ્રા, फल शिज्जा न मैथुनं; व्यापारंविग्रहंक्षुरं, असत्य दातण म धावनं ॥ १॥ अकादशी अहोरात्र, अंबुत्यागीजेनरा; सिध्यति दशजन्मान्तरे, सुण દોરાના યુદ્ધષ્ઠિર ૨૦ અઃ—એકાદશી વ્રત કેવુ' હેવુ' જેઈએ કે-તે દિવસે એવા પ્રકારને ઉપવાસ કરવા કે- કોઈ જાતનું અન્ન કે કઇ જાતનુ પાન અને ફળની જાત ખાવી નહિં. તે દિવસે નિદ્રા કરવી નહિ, પલ ંગે સૂવું નહિ, મૈથુન સેવવું નહિ, વ્યાપાર કરવા નહિં, વિગ્રહ કલેશ કજીએ, કંકાસ કરવા નહિં, જામત કરાવવી નહિ, તે દિવસે અસત્ય ખેલવું નહિં, દાતણ કરવું નહિ, મન ધાળાદિ કરવું નહિ. આ પ્રકારે એકાદશી વ્રત દિવસ અને રાત્રિ પાણીના ત્યાગ સહિત પાળવાવાળા તે મનુષ્ય દશ જન્માંતરમાં મેક્ષ ફળને પામે છે, અર્થાત્ દશ ભવમાં મુક્તિને પામે છે. એમ શ્રીકૃષ્ણ મહારાજે ધર્મરાજા પ્રત્યે કહ્યુ છે. ગઢડા મધ્ય પ્રકરણનું વચનામૃત ૮ તેના પાને ૪૨૮ મે એકાદશી વ્રત વિષે લખ્યું છે કે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576