Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 569
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૯ મ. ૫૩ સિમેં પંડિત ક્ષમુલ્લરને અપને ભાષણ ઐસા સિદ્ધ કરા હૈ કિ એસીયાસે લે કે અમેરિકા તાંઈ કિસી સમયમે સમુદ્રક પાની બીચમેં નહી થા કિંતુ કેવળ એકહી ભૂમિકા સપાટ થી પીછે સમુદ્રકે જલકે આ જાને બિચમે દેશાંકે ટાપુ બન ગયા હૈ. ઔર ઈસા (ઈસુખ્રીસ્ત) પહિલે ૧૫૦૦૦ તથા ૨૦૦૦૦ વર્ષ કે લગભગ સામાન્ય ભાષાકે બોલને વાલે પ્રાચીન લેક પૃથ્વીકે કિસી ભાગમેં વર્તે છે. તેની કુટનેટમાં લખ્યું છે કે-ઈસ કથનસેં જે ઈસાઈ લેક માનતે હૈ કિ ઇસ પૃથ્વી કે રચેક, વા મનુષ્ય રકે છે સહસ્ત્ર (૨૦૦૦) વર્ષ હુએ હૈ. સે મિથ્યા ઠહરતા હૈ. તથા ડાકટર બુલ્ડર સાહેબને અપને ભાષણમેં જેનલેકે સંબંધ એક નિબંધ વાંચકે સુનાયા થા કિ, જન લેગેંકી શલ્પવિદ્યા ક્તિનેક દરજે (કિતનીક બાબતે) બુદ્ધ લેગકી શિલ્પવિદ્યાકે સાથ મિલતી આતી હૈ, તે ભી જૈન લેકેને, વે સર્વ બુદ્ધ લેકેકે પાસ નહી લી હૈ, કિંતુ વે વિદ્યા જૈન લેકેકે ઘરકી હી હૈ, ઐસા સબૂત કર દિયા થા ય. સમાચાર, ગુજરાતી પત્રકે ૧૩ મેં પુસ્તક કે અકટોબર સન ૧૮૯૨ કે ૪૦ મે ઔર ૪૧ મેં અંકમેં હૈ. યહ યહાં પ્રસંગસે લિખા હૈ. ઇસ વાતે ચીન, જસ, અમેરિકાદિ સર્વ ભરતખંડમેંહી જાનને. પૂર્વોક્ત સાપચીસ આ દેશેકે, જૈન મતમે આર્યક્ષેત્ર કહતે છે. (એ પ્રમાણે તત્વનિર્ણય પ્રાસાદમાં લખ્યું છે.) તેમજ “અર્વાચીન જૈન” ઈતિહાસમાં વાંચવામાં આવ્યું છે કેશ્રી મહાવીર દેવના વખતમાં ચાલીશ કોડ ૪૦૦૦૦૦૦૦૦ જૈન હતા, અને અમેરિકામાં જૈન ધર્મની પ્રવૃત્તિ હતી. ત્યાં પાર્શ્વનાથ ભગવાનનું શાસન પ્રવર્તતું હતું. એમ ઈતિહાસના લખાણથી જણાય છે, તે જે ત્યાં સુધી પાર્શ્વનાથ ભગવાનને સાધુઓને વિહાર હોય તે હિંદુસ્તાન અને અમેરિકા વચ્ચે (જળ વિના) સપાટ જમીન હોવી જોઈએ, એમ ઉપરના મેક્ષમુલરના ભાષણથી સિદ્ધ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576