Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 548
________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા ભાગ ૯ મા. પામ શ્રાવકણું સાબિત રાખતા ગયા છે. પરંતુ નમિરાજર્ષિએ આપેલા ઉત્તરની ગાંથા સામે દ્રષ્ટિ કરી હાય એમ જણાતુ નથી. વળી કેટલાક એમ પણ અથ કરે છે કે હે નરાધિપતિ ! બ્રહ્મચારી ૧, ગ્રહી ૨, વાનપ્રસ્થ ૩, અને ભિક્ષુ ૪, એવો ચાર પ્રકારના આશ્રમ છે. તેમાં ગૃહસ્થાશ્રમ જેવા ધમ થયા નથી ને થશે પણ નહીં, કારણકે ખીજા ત્રણ આશ્રમવાળા ગ્રહસ્થાશ્રમને આધારે છે. તેથી તે ગ્રહસ્થાશ્રમધમ પોતાના આત્માના કાર્ય ને પરના આત્માના કાર્ય સાધવાને માટે સમર્થ છે, પણ તે ગ્રહસ્થાશ્રમ ભયકર છે. ને તેને શૂરા પુરૂષાજ નિભાવી શકે છે, અને સાધુપણું લઇ ભિક્ષાવૃત્તિ કરવી એ તે કાયર પુરૂષનાં લક્ષણ છે. કારણકે કૃષ્ણી પશુપાલાર્દિક પણ કહે છે કે ભિક્ષા માગીને ખાઓ છે તે કમાઇને કેમ ખાતા નથી ? એમ ભિક્ષાવૃત્તિ કરનારને લેકમાં નિંદક ગણે છે. માટે તમારા જેવા શૂર પુરૂષોને તે યાગ્ય નથી તેથી તમે ગ્રહસ્થાશ્રમમાંજ રહીને સનુ પોષણ કરે એજ ઉત્તમ ધર્મ છે, એ પ્રમાણે કહે છે તેનુ કેમ ? પ્રશ્ન ૬૯-નમિરાજર્ષિ એ ઇંદ્રની કહેલી ઉપરની ગાથાને શે ઉત્તર આપ્યા છે ? અને ઉપરના કહેલ અમાં શું તફાવત છે તે જણાવશે ? ઉત્તર——હા, જી, સાંભળેા ગાથા ૪૫મી. मासेमासे उ जो बाळे कुसग्गेणं तु मुंजइ. न सो सुक्खायम्भम्स कलं अग्घइसोलसि | અ —માસ માસ ખમણને પારણે ડાભની અણી ઉપર રહે તેટલુ જમે, અને સરલ હેાવા છતાં પણ આલ છે અજ્ઞાની છે. માટે મિથ્યાત્વની કરણી સૂત્ર આખ્યાત ધ જે શ્રુત ધર્મ ને ચારિત્ર ધર્મ તેની સેાળમી કળાએ પણ અધે નહીં શેાભે નહીં. અથવા સેાળમી ળાએ આવે નહીં. સૂત્રમાં ભગવંતે એ પ્રકારનો ધકહ્યો છે. અણગાર ધર્મ ને આગાર ધર્મ એટલે સાધુ ધમ અને શ્રાવક ધર્મ તે બન્ને ધન સેવન કરવાવાળા સૂત્ર આખ્યાત ધ જે શ્રુત ધમ ને ચારિત્ર ધર્માંના અધિકારી છે તે તેમના પાષધ ઉપવાસાદિ શ્રાવક ધર્મની ક્રિયાના નમિરાજર્ષિં નિષેધ કેમ કરે ? એ જરા વિચાર કરવા જઇએ. પ્રશ્ન છ॰--અમે તે અત્યાર સુધી એમ સાંભળતા ધારાશ્રમ જે ગૃહસ્થાશ્રમ તજીને અનેરા આશ્રમની ઇચ્છા Jain Education International For Private & Personal Use Only આવ્યા છીએ કે કરે છે તેમ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576