Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 559
________________ શ્રી પ્રશ્નોત્તર મધ્યનમાળા—ભાગ ૯ મો. દુનિયામાં અધર્મી અને પાપી જીવને શા માટે પેદા કર્યા ? (૮) અધર્મી અને પાપી જીવાના કરેલા અધમ અને પાપનું ફળ પેદા કરનાર ઇશ્વરને ભોગવવું. પડે કે કેમ ? (૯) જગત્ઝા ઇશ્વર છે તે જગત્કત્તા નિહુ માનનારાને પેદા શા માટે કા` કે પેાતાનાજ પગ ઉપર કુહેડ પે તેજ મારે ? (૧૦) જો ઇશ્વર કતા છે તે ઇશ્વરના કાં કોઇપણ હાવા જોઇએ જેમ ઈમારતીના કર્તા કડીયે। સુતાર છે. તે તેના ઉત્પન્નકા તેના બાપ પણ છે. તે ઇશ્વરના ખપ પણ હોવા જોઇએ. માં બાપ વિના મનુષ્યની ઉત્પત્તિ નથી, અને ઇશ્વર જો મનુષ્ય રૂપે હોય તે તે પણ સૃષ્ટિમાં છે. પોતાની પ્રજાને સૃષ્ટિ રૂપે માની પાતે કારૂપ ઇશ્વર કરતા હોય અથવા કોઇ તેને પિતારૂપ ઇશ્વર માનતુ હાય તે ભલે. અન્યથા તે કલ્પના રૂપ જણાય છે. ૫૬ પ્રશ્ન ૯૪—Üસુપથી માને છે કે આ સૃષ્ટિ ઇસુએ રચી છે, તેને માટે કાંઇ ખુલાસે છે ? ઉત્તર-સાંભળે. આત્મારામજી પીતામ્બરી કૃત તત્ત્વનિણૅય પ્રાસાદ ચતુભ્રિંશ સ્ત ંભમાં ફ્રુટનેટમાં લખ્યુ છે કે-ઇસાંઇ લૈક માનતે હૈ કિ ઇસ પૃથ્વી કે રચેકા, વા મનુષ્ય રચેકે છ હસ્ર (૬૦૦) વર્ષ હુએ હૈં, સા મિથ્યા હુરતે હૈં. ( આ વાતને મિથ્યા ઠરાવવાને પેતે ચ લતા અધિકારમાં પ્રથમ લખ્યું છે કે ) પડિત મેાક્ષમુલ્લરને અપને ભાષણ્યે ઐસા સિદ્ધ કરા હૈ કિ + + + ઓર ઇસા ( ભેંસુખ્રીસ્તસે) પડિલે ૧૫૦૦૦ તથા ૨૦૦૦૦ વ કે લગભગ સામાન્ય ભાષા કે ખેલનેવાલે પ્રાચીન લેાકેા, પૃથિવીકે કિસિ ભાગમે વસ્તે થે. તે વિચારો કે-છ હજાર વર્ષોંનું પ્રમાણ કયાં રહ્યું ? સૃષ્ટિ રચનારને કાંઇ મેળ મળે તેમ નથી. જેમ જેના મગજમાં આવે તેમ એલ્યા કરે. પરંતુ સૃષ્ટિ અનાદિ માનવાવાળાનું વાકય ત્રણ કાળમાં ક્રૂરે તેમ નથી. તે વાત સત્ય છે. એમ ઇશ્વરક માનવામાં અનેક દોષો ઉસન્ન થાય છે, માટે ચેગ વાસિષ્ટ તથા ભાગવતના લખાણું ઉપરથી સિદ્ધ થાય છે કે-જગત્ત્નો કર્યાં કોઈ નથી, સૃષ્ટિ અનાદિ છે, આત્માના કતા કોઇ નથી, તે શાશ્વત છે, ઇશ્વર જન્મ લેતે નથી, તેમજ કાંઈ કરતા નથી. અનાદિ કાળથી આત્મા કથી મળેલા છે. વગેરે લખાણથી એમ નિશ્ચય થાય છે કે, એ સવ કનીજ રચના છે. પ્રશ્ન ૯૫-કેટલાક કહે છે કે દુનિયામાં સુખ દુઃખના કર્તા ઇશ્વર છે ને કેટલાક કહે છે કે કમ છે. આ એમાં કર્તા કોણ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576