Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 565
________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૮ મે. પ૩ર કેન્ફરન્સ પ્રકાશ. તા. ૧૮ ડિસેમ્બર સન ૧૯૧૫ પુસ્તક ૪થું અંક ૧૨ મે, પૃષ્ટ ૧૩ મે “અદ્ભુત ઢાંચા” ના લેખામાં કહ્યું છે કે— આફ્રિકાને એક ડાકટરને એક મનુષ્યકા ઢાંચા નિકાલા હૈ, જિસકે લિયે અનુમાન યહ હોતા હૈ કિ વહ ડૂબકર મરા થા. ઔર ઉસ સમય આફ્રિકાકી ભૂમિ પાની કે તળે થી, ઇસ ચેમેં હડીયાંકી લંબાઈ ચૌડાઈ વર્તમાન કાળકી હડીયેસે બહુત હી અધિક હૈ. આશ્ચર્ય યહ હૈ કિ હડુિકે કોઈ હાનિ નહિ પહુંચી હૈ, ઈસ તરહ અમેરિકાની ભૂમિસે ડાકટર બ્રાઉન સાહેબને એક છિપકલીકા ઢાંચા નિકાલા હૈ, જિસકી ચીડાઈ ૪ ફુટ ઔર ઉંચાઈ ૨૦ ફુટ હૈ. ઉસકી પરીક વજન ૫૦ મણ હૈ, ૨૫૦ પ્રબળ જવાનને ઉસ ઢાંચેક ઉઠાકર રેલપર ચઢાયા થા. બહુત સે મનુષ્ય પહિલેક બાબતમેં જો જૈનશાસ્ત્રોમેં લંબાઈ ચૌડાઈ કહી હું ઉસકે સત્ય માનતે હૈ સે અભી ઈન પુરૂને પ્રત્યક્ષ બતલા દિયા હૈ, ઈસ લિયે ઉન ભલે મનુબે કે ચાહિયે કિ જૈન શાસ્ત્રો પર વિશ્વાસ કરે, લેખક-લાલચંદ રાંકા. પ્રશ્ન ૧૦૫–તિર્યંચ વિષે વિશેષ ખુલાસા હોય તે જણાવશો ? ઉત્તર–સાંભળે. તત્વનિર્ણય પ્રાસાદ પાને ૬૨૬ મે લખ્યું છે કે, “તા. ૧૨ નવેમ્બર સને ૧૮૯૩ માં મુંબઈના ગુજરાતી પત્રમાં લખ્યું છે કે –હંગરીમાં રાક્ષસી કદનું એક મેડક (દેડકું) નું હાડપીંજર જડ્યું છે. એ મેડક “લેવીરીલડન” ના નામથી ઓળખાય છે. પ્રાચીન વખતના ધનારાઓને માલુમ પડ્યું છે કે એવી જાતનું મેડક અતીતકાળમાં ઘણું જ હાડકાવાળું જોવામાં આવતું, પરંતુ આજ કાળમાં એવા મેડકનાં હાડકાં નથી. તે મેડકની ખેપરી એટલી તે મેટી હતી કે તેની બે આંખે વચ્ચે ૧૮ ઈચનું અંતર હતું અને તેની ખોપરીનું વજન ૩૧૨ રતલ હતું. એના સર્વે શરીરના હાડનું વજન ૧૮૬૦ રતલ અર્થાત્ એક ટન લગભગ હતું” પ્રોફેસર થીઓડેર કુક આપણા બનેલા ભુસ્તર વિદ્યાના ગ્રંથમાં લખે છે કે પૂર્વકાળમાં ઉડતી ગીરોલી (છાકલી-કરલી) જાતનું પ્રાણું એવડું મિતું હતું કે તેની પાંખ ૨૭ ફુટ લાંબી હતી. મહાભારતના ૨૯ મા અધ્યાયમાં લખ્યું છે કે, ૬ જેજન ઉંચા અથવા ૧૨ જેજન લાંબા હાથી હતા, તથા ત્રણ જજન ઉંચા અથવા દશ જેજનના પરિઘ (ઘર) એવા કુર્મ (કચ્છ-કાચબા) લખ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576