Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 564
________________ શ્રી પ્રમોત્તર મેહનમાળા–ભાગ ૯ મો. ૫૩૧ કથન કિયા હૈ ઐસે હી યજુર્વેદાદિ સંહિતા ઔર બ્રાહ્મણ ભાગે સૂર્યકે ચલનેક કથન હૈ, એમ તત્વનિર્ણયપ્રસાદમાં કહ્યું છે— તથા ગવાસિષ્ટ નિર્વાણ પ્રકરણ ૨૨૦ મે સગે પાને ૧૧૩૨ મેં કહ્યું છે કે સૂર્ય ચંદ્રમા નક્ષત્ર સહિત ચક ફિરતા હૈ. ૧૭૯ મે સગે પણ સૂર્ય, ચંદ્ર અને તારાનું ચક ફરતું કહ્યું છે. પ્રશ્ન ૧૦૩–જૈન સૂત્રોમાં ગત કાળના મનુષ્ય તથા તિર્યંચાદિનાં શરીર તથા આયુષ્યની વાતે વર્તમાન સમયના પ્રમાણથી અતિશય પ્રમાણ વાળી સાંભળીને કેટલાંક મનુષ્યને આશ્ચર્યકારક થઈ પડે છે અને કેટલાક તે હસીરૂપમાં પણ તે વાતને તદન જુદી જ ગણી કાઢે છે તેનું કેમ? ઉત્તર–જે માણસને શાસ્ત્રનું જ્ઞાન હેતું નથી, જે વર્તમાન સમયના વિચાર ઉપર આધાર માની બેઠા હોય અથવા તે જે નાસ્તિક વિચા ના હોય, યા ગતકાળની વાતે માનતા ન હોય. તેવાઓને માટે તે કહેવાનું જ શું ? શાસ્ત્રના માનવાવાળા બ્રહ્માની ઘડી કે બ્રહ્માના મસ્તકની તેને ખ્યાલ કરે તે જૈન શાસ્ત્રની વાત કાંઈ અતિશક્તિમાં જાય તેમ નથી. તે પણ આ પ્રચલિત જમાનામાં ગતકાળને દર્શનિક પુરવે મળી આવે તે પૂર્વની વાતને ટેકારૂપે થઈ પડે, માટે આપણે તેની શોધખોળ કરવી જોઈએ. પ્રશ્ન ૧૦૪–ઉપરના પ્રશ્નના ગતકાળનાં મનુષ્ય તિયાદિનાં શરીર તથા મનુષ્ય સંબંધીના જમાનાને અનુસરીને કઈ દુનિયામાં મનાતા વિદ્વાન કે પ્રેફેસર તરફથી થયેલા ખુલાસા સહિત આધાર છે? હોય તે બતાવશે? ઉત્તર-સાંભળે, તત્વ નિર્ણય પ્રાસાદ પૃષ્ટ દ૨૫ મે લખ્યું છે કે સન ૧૮૫૦ માં મારૂ નજીક ભૂમિમેં ખોદતાં રાક્ષસી કદનાં મનુષ્યનાં હાડ ભૂમિમાંથી નીકળ્યાં હતાં. તેના જડબાનું હાડકું આદમીના પગ જેટલું લાંબુ હતું. તેની માથાની પરી પાકા ૨૪ શેર ઘઉં સમાય તેવડી હતી. એકેક દાંતનું વજન રૂા. ૨ ભારતું હતું. પૃષ્ઠ ૬૨૬ મે લખ્યું છે કે-કિન્ટો લેકસ નામના રાક્ષસ ૧૫ કુટ ૬ ઈચ ઉંચા હતા, એના ખંભાની પહેળાઈ ૧૦ કુટની હતી. સારલામેનના વખતમાં ફરટીગ્સ નામના સખસ ૨૮ ફુટ ઉંચા હતા તે દાખલ “ગુજરાતી મિત્ર ત્રીશમા પુસ્તકમાં તા. ૧૮ સપ્ટેમ્બર સન ૧૮૯૨ ના અંકમાં લખેલું છે. (ઈતિ. ત. નિ. પ્રા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576