Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 496
________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૮ મા. ૪૬૩ બળવાન ક્ષમા ધારણ કરે, અને જ્ઞાની પુરૂષ કોમળતાને પકડે, તે આ પૃથ્વીને દીપાવનાર ઘરેણા સમાન છે. પ્રશ્ન ૫૯——તપસ્યા કરી ગ કરે તેને શું ફળ ? ઉત્તર-મનુસ્મૃતિ અધ્યાય ૪ થે બ્લેક ૨૩૬ મે કહ્યુ છે કે વિધ્વયે પસાયતેવું એટલે તપ કરીને ગ* કરવા નિહ —— ― શ્લોક ૨૩૭મે કહ્યું છે કે-તપઃ ક્ષતિ વિષ્ણચાત્ - એટલે ગ કરવાથી તપ નિષ્ફળ થાય છે. વળી નીતિશાસ્ત્રમાં કહ્યુ` છે કે— ગુણૅ ગવ ન કીજીએ, ગવે ગુણ ન ગણાય; પયસાકરમાં વિષ ભળે, તે પણ વિષ સમ થાય. ૧ માટે તપસ્વી લોકે કોઈપણ પ્રકારના ગવ કે અભિમાન કરવા નહિ. કારણ કે તપનું ફળ મેટુ છે. તે ગવ કરીને તે ફળને શા માટે નાશ કરવા જોઇએ. પ્રશ્ન ૬૦—જે ગવે કરી પરની નિંદા કરે તે માની અભિમાની અહુ – કારી હેાય. મદે કરીને ગર્વિષ્ટ હાય, પરની નિંદ્રા હેલના કરે, પરને ખટ્ટ પાડે, તેના છતા અછતા અવગુણુ પ્રગટ કરી તેને પરાભવ કરે, તેનું અપમાન કરે, એકાએ ને શું ફળ મળે ? ઉત્તર---એવાઓને માં માઠાં ફળ પ્રાપ્ત થાય છે એમ સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા અધ્યયને ખાખુવાળા છાપેલા પાને ૬૮૯ મે કહેલ છે. વાંચા સૂત્રપાઠ, अहावरे णवमेकिरियाठाणे माणवत्तिएतिआहिज्जई सेजहाणामए पुरिसे जातिमएणवा, कुलमएणवा, बलमएणवा, रूत्रम एणवा, तत्रमएणवा, सूयमरणवा, लाभमएणवा, इस्सरीयमरणवा पन्नमरणवा, अम्नतरेणवा, मयठाणंणं मत्ते समाणे परंहिलेति, निदेति खिसति, गरछति, परिभव, अमणेति, इत्तरिए अयअहमंसि पुण विसिठे जाइ कुलबलाइ गुणोade एवं अप्पाणं समुकस्से देहाच्चुए कम्म वित्तिए अबसे पयाई जहा गभागप्भं, जम्माओजम्भं, मारामार, जग्गाओ रंग चंडे, थद्धे चबलेमाणियाविभव एवंखल तस्यतष्पतियं सावज्झति आहिज्झह णवमे किरियाठाणे माणव चिपत्ति आहिए.।।१७।। * અ—કોઇ પુરૂષ આઠ પ્રકારના મઢે કરીને એટલે જાતિ, કુલ, મળ, રૂપ, તપ. સૂત્ર, લાભ, ઠકુરાઇ અને પ્રજ્ઞા વગેરે અનેરા (આચારક્રિયાદિકના) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576