Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 510
________________ શ્રી પ્રનેત્તર-માહનમાળા—ભાગ ૮ મી. ઉપદેશમાળામાં કહ્યુ` છે કે-પાસે નથતો ન હ૪૬. ચર્ચ નર્સ ન પાવ; सुणं विकुणइसतं. बंध कम्मं महाघोरं . १. ભાવા-ચેતન પારકાનાં દૂષણા કાઢતા છતા કાંઈ પામતે નથી અને પારકાના અપવાદ દૂષણા ખેલતે છતા યશકીતિ પામી શકતા નથી. અને નિંદા કર્યાંથી સજ્જન, મિત્રને પણ નિંદક પુરૂષ શત્રુ કરે છે, અને પરદોષ ખેલતે છતા મહા ઘોરક બાંધે છે. વળી અદેખાઇ દ્વેષ વિના સંસારની કારણીભૂત એવી પારકાના દુષણની કથા થતી નથી, એ માટે નિંદકપણું વવુ’, માણસ ધારે છે કે પારકાના દૂષણ કાઢીશ એટલે મારી મેટાઈ થશે પણ જાણતા નથી કે-કોયલા ચાજ્યે લાલ મુક કદી થાય નહિ. કાળુ જ મુખ થાય. તેમ પારકી નિંદાથી પેાતાની મહત્તા ઓછી થાય છે, અને પરભવમાં દારૂણ દુઃખ ભોગવવુ પડે છે, માટે આત્મહિતાથી જીવે પરનાં દૂષણ કદી ઉચ્ચારવાં નહી. વળી જીવે માયા પણ કરવી નહિ. કપટથી હજારો વર્ષ સુધી ચારિત્ર પાળ્યુ હોય છે તે પણ નિષ્ફળ થાય છે. માસ માસને અંતે પારણું કરે અને લખુ' અન્ન વેહરે પણ જે મનમાં કપટ છે તે તેથી અનંત વખત જન્મ મરણ થશે. ભૂમિશયન કરવું, કેશલુચન કરવું તે પણ સુકર છે. પણ માયાના ત્યાગ દુષ્કર છે.(ઇતિ) એટલે ગમે તેવી ક્રિયા કરે, ગમે તેવા તપ પણ જ્યાં સુધી કપટ, નિંદાને ઇર્ષા ત્યાગ નથી કર્યાં ત્યાં સુધી તેની કરેલી તમામ ક્રિયાં નિષ્ફળ થાય છે કે જેથી ઉત્તમ લબ્ધિ કે દેવદર્શન વગેરે કાંઇપણુ ચમત્કારી ખાખત પ્રગટ થઈ શકતી નથી. પ્રશ્ન ૮૩-સાધુને કેટલા પ્રકારની ભાષા અવશ્ય વવી જોઇએ ? ઉત્તર---પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સવરદ્વારમાં અધ્યયન ખીજે કહ્યું છે કે સૂત્રપાઠ ' सच्चैपियसंजमस्स उबरोहकारकं किंचिनवत्तवं, हिंसा, सावज्जसंपतं भेदविक कारकं, अथवार्थ, कलहकारक अणज्जं, अववाय विवादसंपत्त वेलं उज्जं वेजबहुळ, निलज्जेलोयगरह णिज्जं दुहिठं, दुसगं, दुसुणियं, अपणो थवणा परेमुनिंदा. ૪૭૦ અર્થ —સત્ય વચન હોય પણ, સયમને બાધા ઉપજાવે તેવુ' વચન હેય તે અલ્પ માત્ર પણ ખેલવા ચેગ્ય નથી. તે કેવા પ્રકારના હિંસાકારી વચન સાવદ્ય પાપ સહિત વચન, સપ્રદાયમાં અંદરોઅંદર તથા જ્ઞાનાદિકને ભેદકારી વચન, ચાર પ્રકારની તથા સાત પ્રકારની વિકારૂપ વચન કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576