Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 542
________________ ધી પ્રશ્નોત્તર મહનમાળા–ભાગ ૯. પ૦૯ ઉત્તર-દર્શનભેદની એટલે સમકિતને ભેદ પામે તેવી કોઈને વાત કરે એટલે કુતીર્થને જ્ઞાનાદિકની પ્રશંસા કરવારૂપ કથા વાર્તા કરવાથી સાંભળનારને તે ઉપરથી રાગ ઉપજે તે સમકિતમાં ભેદ પામે, અને ચારિત્રયણી તે ચારિત્રને ભેદ પામે તેવી કથાવાર્તા કરે છે હમણા ચારિત્ર છેજ નહિ. કેઈ ઠેકાણે સૂત્રમાં કહ્યા પ્રમાણે સાધુ જેવામાં આવતા નથી. સાધુને પ્રમાદના બહલપણા થકી અતિચાર ઘણા લાગવા થકી અતિચારના શુદ્ધ કરનાર જે આચાર્ય અને પ્રાયશ્ચિતના લેણહાર સાધુ તે છેજ નહિ તીર્થ તે જ્ઞાન દર્શનનંજ પ્રવર્તે છે, તે ભણી જ્ઞાન દર્શનને વિષે યત્ન કરે ઇત્યાદિ સાંભળતાં ચારિત્રની શ્રદ્ધા ભાંગે એવી કથા વાર્તા કરનારને ચારિત્રભેદની વિકથાને કરણહાર કહીએ. પ્રશ્ન પદ--ચંદ્ર સૂર્ય ઉંચા સે જન તપે છે તે તે ઉપર શેને પ્રકાશ હશે ? ઉત્તર-ભગવતીજી શતક ૧૦ મે ઉદેશે ૧ લે, ઉંચી દિશિને વિમલા દિશિ કહી છે, ને નીચી દિશિને તમા દિશિ કહી છે, તે ઉંચી સહેજ પ્રકાશ સમજાય છે. તેજસ્વી પુદ્ગલ છે માટે નિર્મળ દિશિ કહી ને હૈ સહેજ અંધકારનાં પુદ્ગલ છે માટે તમાદિશિ કહી છે, પ્રશ્ન પ૭- ભગવતી શતક બીજે ઉદેશે ૧ લે બંધકના અધિકારે કહ્યું છે કે જીવને અનંતા જ્ઞાનના પર્યવ છે, અનંતા દર્શનના પર્યવ છે, તો અભાવી જીવને અનંતા કેવળજ્ઞાનના અને કેવળદર્શનના પર્યવ હોય કે કેમ ? ઉત્તર-અભવી જીવને જ્ઞાનના પર્યવને સંભવ નથી. અભવીને અજ્ઞાન ત્રણની ભજના કહી છે. પરંતુ પાંચ જ્ઞાન માંહેલું એક નહીં. વળી સમવા - યાંગજી સૂત્રના રદ મા સમવાયના અભવી જીવને મેહનીય કમનીર૬ પ્રકૃતિ કહી છે. સમકિત મેહનીય ૧, ને મિશ્ર મહનીય ૨, એ બે પ્રકૃતિ મૂળથીજ નથી, માટે સમકિતની પ્રાપ્તિ થાયક નહિ, અને સમક્તિ વિના જ્ઞાન હોય નહિ. નામાનના એ ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનનું વાકય છે. તે અંધકના અધિકારે જીવના જ્ઞાન દર્શનના પર્યવ અનતા અનતા કહ્યા ત્યા અભવી જીવન માટે બે અજ્ઞાન અને પહેલાં ત્રણ દર્શનના પર્યવ આશ્રી જાણવું ગાવિન ને ત્યાં આઠ પ્રકારના જ્ઞાનમાં ત્રણ અજ્ઞાન પણ આવ્યા. માટે અભવી જીવને કેવળજ્ઞાન ને કેવળદર્શનના પર્યવ હોય નહિ. ઈત્યર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576