Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia
View full book text
________________
( ૨૦ )
તપવનનહિ, પણ એ પ્રસંગનું વર્ણન વાંચતાં મહાકવિ કાલિદાસનું પ્રસિદ્ધ નાટક “અભિજ્ઞાન શાકુન્તલ” કેવું યાદ આવે છે એને ઈશારે કરી દેવા માટે, અને તે પણ કાવ્યરસરસિક માનસને પ્રમોદક થશે એમ ધારીને.
ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતના નવમા પર્વના બીજા સર્ગના ૨૧૯ મા શ્લોકથી એ પ્રસંગ આ પ્રમાણે શરૂ થાય છે.
चलितोऽपश्यदग्रे च रम्यमेकं तपोवनम् ॥ २१९ ॥
–રાજા ( સરોવરમાંથી નીકળી) આગળ ચાલ્યા. આગળ જતાં એણે એક રમણીય તપોવન જોયું. उत्संगविधृतैणाभैईलतापसदारकैः । पूर्यमाणालवालद्रु तत् प्रेक्ष्य मुमुदे नृपः ॥ २२० ।
–જેમણે પિતાના ખોળામાં મૃગનાં બચ્ચાં ધારણ કર્યા છે એવા બાલ તાપસકુમારો જે તપોવનનાં વૃક્ષની ક્યારીઓ પૂરી રહ્યા છે એવા તપોવનને જોઈને રાજા ખુશ થયા. (૨) જાન્ટે રક્ષિ રહ્યુતત્ર વિગતઃ સતા
राज्ञो विचारकल्यस्य कल्याणं ज्ञापयन्नवम् ॥ २२१ ।।
- એ તપોવનમાં પ્રવેશ કરતાં વિચારચતુર રાજાનું જમણું નેત્ર ફરકવા માંડયું-એના નૂતન કલ્યાણને સૂચવતું.
અભિજ્ઞાનશાકુન્તલ'ને પ્રથમ અંક. (૧) નાનપ્રવિચ, નિમિત્તે સૂવયના)
शान्तमिदमाश्रमपदं स्फुरति च बाहुः कुतः फलमिहास्य ? મથવા મવિશ્વાના દાળ મવત્તિ સર્વત્ર છે ૧૪ | (પ્રથમ અંક)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com