Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia

View full book text
Previous | Next

Page 39
________________ વિહાર સમજાય છે. સાચા સુખ અને સાચા કલ્યાણને માટે મોહને ખસેડ્યા સિવાય, રાગ-દ્વેષના ઉકળાટને કાઢ્યા સિવાય બીજો રસ્તો નથી, આત્મારામ બન્યા સિવાય બીજી સાધના નથી-એ પ્રકારની કલ્યાણી ભાવનામાં વિહરતા સમ્રા સમગ્ર મોહ પશ્ચિયનો પરિત્યાગ કરી આત્મસાધનરૂપ ચારિત્રને ગ્રહણ કરે છે. યોગવિહારી એ રાજર્ષિ કાળધર્મ પામી લેકની સફર કરી આવી અને પાર્થ થાય છે, જેમને સંક્ષિપ્ત ચરિતનિર્દેશ કથામાં આપ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44