Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia

View full book text
Previous | Next

Page 33
________________ વિહાર (ર) –રાજાએ એની ખુરના અવાજથી સૈન્યને આવી પહોંચ્યું જાયું, અને કહ્યું: પધારે તમે. હું પણ સૈન્ય આશ્રમને ઉપદ્રવરૂપ ન બને એની સંભાળ લઉં. (१७) निन्येऽथ नन्दया पद्मा ततः स्थानात् कथंचन । पश्यन्ती बलितग्रीवा स्वर्णवाहुं महीपतिम् ॥ २५१ ॥ –હવે સ્વર્ણબાહ રાજા તરફ ડેક વાળીને જોતી એની પદ્માને નન્દા આગ્રહપૂર્વક એ સ્થાનથી લઈ જાય છે. तदैयुषः कुलपते रत्नावल्याश्च सा सखी । सुवर्णवाहुवृत्तान्तं कथयामास सम्मदात् ॥२५२ ॥ –તે વખતે કુલપતિ અને રત્નાવલી આવે છે. તેમને સખી . રાજા સુવર્ણબાહુ સંબંધી વાત સહર્ષ જણાવે છે. अथोचे गालवो ज्ञानमतिसप्रत्ययं मुनेः। जैनर्षयो महात्मानो भाषन्ते न मृषा क्वचित् ॥ २५३ ।। –કુલપતિ ગાલવે કહ્યું. મુનિનું જ્ઞાન ખૂબ નિશ્ચયાત્મક છે. જૈન કષિ મહાત્માએ કદી મૃષા ભાષણ કરતા નથી. आतिथयेन तत् पूज्यो वर्णाश्रमगुरु सौ। पद्यायाश्च पतिर्भावी तं यामः पद्यया सह ॥ २५४ ॥ –માટે રાજા સુવર્ણ બાહુ અતિથિસત્કારથી પૂજનીય છે, કેમકે એ વર્ણાશ્રમને ગુરુ છે, અને પદ્માને ભાવી પતિ છે. પદ્માને લઈ આપણે એની પાસે જઈએ. (૧૦) (રાન્તા પાનાનામવચોવચન્તી લગા= વિખ્ય સદ સી ચાં નિતિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44