Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia

View full book text
Previous | Next

Page 31
________________ વિહાર ( २० ) વિદ્યાધરેન્દ્રની કન્યા છે. આનું નામ ‘પદ્મા' છે. આની માતાનું नाम 'रत्नावली' छे. पिताऽस्यां जातमात्रायां विपेदे तत्पदार्थिनः । मिथः सुता युयुधिरे ततोऽभूद् राज्यविश्वरः ॥ २४२ ॥ —આના જન્મ થતાં એના પિતાનું મૃત્યુ થયું. અને પછી રાજ્યાસનના અર્થી એના પુત્રા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પરિણામ રાજ્યવિપ્લવનું આવ્યું. “ रत्नावली गृहीत्वेमां बालां स्वभ्रातुराश्रमे । कुलपतेर्निकेतनमुपागमत् गालवस्य ॥ २४३ ॥ —રત્નાવલી આ ખાલાને લઇ પેાતાના સહેાદર કુલપતિ शासव 'ना आश्रम-स्थानभां भावी. अन्येद्युः साधुरेकोऽत्र दिव्यज्ञानी समागमत् । पद्मायाः कः पतिर्भावीत्यपृच्छद् गालवश्च तम् ॥ २४४ ॥ —એક દિવસે એક દિવ્યજ્ઞાની સાધુ અહીં આવ્યા. ગાલવે એમને પૂછ્યું': પદ્માના પતિ કાણુ થશે ? अत्रागतोऽश्वापहृतश्चक्रभृद् वज्रबाहुः । परिणेष्यत्यमुं बालामित्याख्यत् स महामुनिः || २४५ ॥ —તે મુનિએ કહ્યું: અશ્વથી અપહૃત સુવણુબાહુ ચક્રવર્તી અહીં આવશે, એ આ માલાને પરણશે. राजापि दध्यावकस्मादश्वापहरणं मम | सहानया संघटनोपायः खल्वेष वेधसः ॥ २४६ ॥ 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44