Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia

View full book text
Previous | Next

Page 36
________________ (૩ર) તપવન–જેમ પુત્રોને સ્તન દૂધ પાવામાં આવે છે, તેમ આ બકુલ, અશેક અને આમ્ર વૃક્ષોને હવે મારા વિના, મા ! કોણ પય પાશે ? रत्नावल्यप्युवाचैवं वत्से ! त्वं चक्रवर्तिनः । पत्न्यभूर्विस्मर ततो धिम् वृत्तिं वनवासजाम् ॥ २७० ।। –રત્નાવલીએ કહ્યું વત્સ! તું હવે ચક્રવર્તીની પત્ની થઈ છે, માટે ધિક્ (હલકી) વનવાસવૃત્તિને ભૂલી જા. (१८) भर्ता त्वयानुगम्योऽद्य चक्रयसो भूमिवासवः । त्वं भविष्यसि देव्यस्य हर्षस्थाने कृतं शुचा ।। २७१ ।। –તારે તે આજ આ ચક્રવર્તી રાજા, જે તારો ભત્ત બન્ય છે, તેનું અનુમાન કરવાનું છે (તેની સાથે જવાનું છે). તું એની દેવી બનીશ. આનન્દની જગાએ શોક કેમ કરે છે? इत्युक्त्वा मूर्ध्नि चुम्बित्वा समालिंग्य च निर्भरम् । મારોથ મુસાડત્વશાસ્ત્રાવતિ તામ ૨૭૨ II –આ પ્રમાણે કહી માતા રત્નાવલી પદ્માને માથામાં ચૂમી, ખૂબ આલિગન કરી અને ખોળામાં બેસાડી, દડદડ પડતા અશ્રુજળ સાથે શિખામણ આપવા લાગી (१८) अभिजनवतो भर्तुः श्लाघ्ये स्थिता गृहिणीपदे विभवगुरुभिः कृत्यैस्तस्य प्रतिक्षणमाकुला । तनयमचिरात् प्राचीवार्क प्रसूय च पावनं મમ વિહંગાં ન વં વસે ! ગુર્જ ખષ્યિતિ ૧૮ . (ચે અંક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44