Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia
View full book text ________________
(२८)
तीन–રાજા વિચાર કરવા લાગ્યુંમારું આ આકસ્મિક અશ્વાપહરણ એ ખરેખર વિધિની આ બાલા સાથેનું મારું મિલન કરાવવા માટેની ઉપાયભૂત ભેજના છે. सोऽथाललाप केदानी भद्रे ! कुलपतिर्वद । तद्दर्शनेन मे भूयादधुनाऽऽनन्दकन्दलः ॥ २४७ ॥
–રાજાએ પૂછયું: ભદ્ર! હમણાં કુલપતિ ક્યાં છે? એમનાં દર્શન કરી હું આનન્દ પામું. सख्याचख्यौ विहत्तुं तं प्रस्थितं मुनिमन्यतः । अनुगन्तुं गतोऽस्त्यद्य तं नमस्कृत्य चैष्यति ॥ २४८॥
–સખીએ કહ્યુંઃ કુલપતિ અન્યત્ર વિહાર કરવાને અહીંથી રવાના થયેલા એ મુનિને વળાવવા ગયા છે. આજે એમને નમસ્કાર કરી આવશે. पद्मामानय हे नन्दे ! कुलपत्यागमक्षणः । वर्त्ततेऽसाविति तदा काप्याख्यद् वृद्धतापसी ॥ २४९ ॥
-~-मेटबाम वृद्ध तापसी मोसीहै नन् ! सपतिना આવવાને વખત થયું છે. પદ્માને લઈ આવ. (१६) राजाऽप्यश्वखुरवज्ञातसैन्यागमोऽवदत् ।
यातं युवामहमपि रक्षामि बलमाश्रमात् ॥ २५० ।।
(१६) राजा-( आत्मगतम् । ) अहो ! धिक् पौरा अस्मदन्वेषिणस्वपोवनमुपरुन्धन्ति । भवतु । प्रतिगमिष्यामस्तावत् ।
+ + + + राजा-( ससम्भ्रमम् ) गच्छन्तु भवत्यः। वयमप्याश्रमपीडा यथा न मवति तथा प्रयतिष्यामहे ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44