Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia

View full book text
Previous | Next

Page 29
________________ વિદ્યાર ( ૨૫ ) (१३) इयं तु केवलं बाला पद्मभ्रान्त्या मुखेऽलिना । दश्यमाना कातराक्षी रक्ष रक्षेत्यभाषत ॥ २३५ ॥ —આ તા, ભમરા આ સુકેામલ ખાલાના મુખને કમલ સમજી એને કરડતા હતા, એથી એ કાતરનેત્રાએ રક્ષ ! રક્ષ ! એવા અવાજ કર્યાં. तरुमूले तया दत्तासने राजोपवेश्य च । अपृच्छयत स्वच्छधिया गिरा पीयूषकल्पया || २३६॥ -તપશ્ચાત્ વૃક્ષમૂલની જગાએ સખીએ આસન આપ્યુ, તે પર રાજા બેઠા. પછી સ્વચ્છ આશયથી સખી સુધામર વાણીથી રાજાને પૂછવા લાગી. , (૨૪) સક્ષસે સમસામાન્યો મૂર્વાષિ નિવદ્યા । तथाप्याख्याहि कोऽसि त्वं देवो विद्याधरोऽथवा १ ॥ २३७॥ —તેજસ્વી મૂર્તિ ઉપરથી આપ અસાધારણ વ્યક્તિ જણાએ ( ૧૨ ) અનસૂયા-મન ! ન વસ્તુ વિપિ ભચારિ ! અં નો વિગ્નसही महुअरेण अहिहूअमाणा कादरीभूदा । ( इति शकुन्तलां दर्शयति । ) [ આ ] ઉપદ્રવ કશેયે નથી, આ અમારી પ્રિય સખી શકુન્તલા ભમરાની પજવણીથી કાયર થઇ ગઇ. ( એમ કહી શકુન્તલાને બતાવે છે.) ] (१४) अनसूया - अजस्स महुराला वजणिदो वीसंभोमं मन्तावेदि कदमो अवेण राएसिणो वंसो अलंकरीअदि कदमो वा विरहपज्जुसुअजणो किदो देखो. किंणिमित्तं वा सुउमारदरो वि तवोवणगमणपरिस्समस्स अत्ता पदं उवणीदो ! [આમાં આ કયા વંશના અને કયા દેશના છે અને શા માટે તપોવનપ્રવાસના શ્રમ લેવામાં આવ્યા એ પ્રશ્નો છે. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44