Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia

View full book text
Previous | Next

Page 28
________________ ( २४ ) (१०) को नाम व उपद्रोता पात्यूर्वी वज्रबाहुजे । इति ब्रुवंस्तयो राजा प्रस्तावझः प्रकट्यभूत् ॥२३१॥ तपोवन —‘ રાજા સ્વણું ખાતુ પૃથ્વીનું રક્ષણ કરનાર હતાં તમને કાણુ હેરાન કરે છે ? ' એમ ખેલતા પ્રસ્તાવન્ન ( પ્રસંગના જાણકાર ) રાજા તેમની સન્મુખ પ્રકટ થયા. (११) अकस्मात् तं च ते प्रेक्ष्याऽवतस्थाते ससाध्वसे । नोचितं चक्रतुः किञ्चिन्न च किञ्चिजजल्पतुः || २३२ ॥ —એચિતા તેને જોઇ તે બન્ને જણી છ્હી ગઇ, ન ક ંઈ એલી શકી, ન રાજાનુ' ક'ઈ ઔચિત્ય કરી શકી. (१२) भीते इति विदन् राजा ते भूयोऽपि द्यभाषत । निष्प्रत्यूहं तपः कच्चिनिर्वहत्यत्र व शुभे। ॥ २३३ ॥ —રાજા એમને ડરી ગયેલાં જાણી ફરી ખેલ્યા: હુ મહાશયા ! અહીં તમારું તપ નિર્વિઘ્રપણે ચાલે છે ? धैर्यमालम्ब्य सख्यूचे नरेन्द्रे वज्रबाहुजे । तापसानां तपोविघ्नमत्र कः कर्तुमीश्वरः १ || २३४ ॥ —ધૈર્યને ધારણ કરી સખી ખાલી: રાજા સુવણૅ બાહુનુ શાસન હાય ત્યાં તાપસાના તપમાં કાણુ વિન્ન નાખી શકે? ( १० ) कः पौरवे वसुमतीं शासति शासितरि दुर्विनीतानाम् । अयमाचरत्यविनयं मुग्धासु तपस्विकन्यासु ? ॥ २१ ॥ ( ११ ) ( सर्वा राजानं दृष्ट्वा किञ्चिदिव सम्भ्रान्ताः । ) ( १२ ) अपि तपो वर्धते ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44