Book Title: Prachin Stavanavali
Author(s): Hasmukh Chudgar
Publisher: Hasmukh Chudgar

View full book text
Previous | Next

Page 341
________________ કર્તા : પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજ આજ જિનરાજ મુજ કાજ સીધાં સવે, તું કૃપાકુંભ જો મુજ તુઠો, કલ્પતરૂ કામઘટ કામધેનુ મળ્યો, અંગણે અમિય-રસ' મેહ વઠો વીર તું કુંડપુર-નયર' ભૂષણ હુઓ, રાય સિદ્ધાર્થી ત્રિશલા તનુજો’ સિંહ લંછન કનક વર્ણ કર-સપ્ત-તનુTM, તુજ સમો જગતમાં કો ન દૂજો સિંહ પરે એકલો ધીર સંયમ ગ્રહૈં, આયુ બોહોત્તર વરસ પૂર્ણ પાળી, પુરી અપાપાયે નિઃપાપ શિવવહુ વર્ષો, તિહાંથકી પર્વ પ્રગટી દિવાળી સહસ તુજ ચઉદ મુનિવર મહાસંયમી, સાહુણી સહસ છત્રીશ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વર સુરી, સકળ તુજ ભવિકની ભીતિ ભાંજે તુજ વચન-રાગ’-સુખ-સાગરે ઝીલતો, પીલતો મોહ-મિથ્યાત-વેલી; આવીઓ ભાવિઓ ધરમ-હાથ હું હવે, દીજીયેં પરમ-પદ હોઈ બેલી સિંહ નિશિ-દીહ જો હૃદય-ગિરિ મુજ રમેં, તું સુગુણ‘-લીહ અ-વિચલ નિરીહો, તો કુમત-રંગ -માતંગના યુથથી મુજ નહીં કોઈ લવ- -લેશે'° બીહો'' -આજ૦(૬) શરણ તુજ ચરણ`` મેં ચરણ” -ગુણનિધિ ગ્રહ્યા, ભવ"-તરણ-કરણ-દમ શરમ દાખો; હાથ જોડી કહેં જશવિજય બુધ ઈશ્યું, દેવ ! નિજ ભુવનમાં દાસ રાખો -આજ૦(૭) 24 -આજ ૦(૧) -આજ ૦(૨) -24180(3) -આજ૦(૪) -આજ૦(૫) 12 ૧. અમૃતરસ ૨. ક્ષત્રિયકુંડ ૩. પુત્ર ૪. સાતહાથની કાયાવાળા ૫. પાવાપુરમાં ૬. આજ્ઞા ઉપરનો પ્રેમ ૭. આધાર ૮. સારા ગુણવાળા-શ્રેષ્ઠ ૯. અન્યમતોના ઉદ્વત હાથીઓના ૧૦. જરાપણ ૧૧. ભય ૧૨. પગને ૧૩. ચારિત્રગુણના ભંડારરૂપ ૧૪. સંસારથી તારનાર ૧૫. ઈન્દ્રિયોને દમનાર २८७

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384