________________
૧૩૩
રેલે, જોઈ શહિણી કતને બોલે છે ૫૦ છે૯ આજ મેં નવું નાટક દીઠું. જેમાં બહુ લાગે મીઠું, નાચ શીખી કીંહાંથી નારી, સુણી રેશે ભર્યો નૃપ ભારી ૫૦ ૧૧ છે કહે નાચ શીખે ઈણિ વેલા, લેઈ પુત્ર બાહિર દીએ ઝેલા, કરથી વિડ્યો તે બાલ, નૃપ હાહાકારે તતકાલ છે ૫૦
૧૧ છે પુરદેવ વિચેથી લેતા, ભુંય સિંહાસન કરી દેતા, રાણી હસતી હસતી જુએ હેઠું, રાજા એ કૌતક દીઠું છે ૫૦ ૧૨ / લેક સઘળા વિસ્મય પામે, વાસુપૂજ્ય શિષ્ય વન ઠામે, આવ્યા રૂપ સેવન કુંભ નામા, શુભ વીર કરે પરણામ છે ૫ મે ૧૩ છે
(ઢાલ છે ૨ | ચોપાઈની દેશી) ચઉનાણી નૃપ પ્રભુમિ પાય, નિજ રાણીનું પ્રશ્ન કરાય છે આ ભવદુઃખ નવિ જાણ્યા એહ, એ ઉપર મુજ અધિકે નેહ છે ૧ મુનિ કહે ઈણ નગરે ધનવંતે, ધનમિત્ર નામે શેઠ જ હતો દુર્ગધા તસ બેટી થઈ કુન્જા કુરૂપ દુર્ભા ભઈ ૨ વન વય ધન દેતા સહી, દુભગપણે કઈ પરણે નહીં નૃપ હણતાં કૈતવ શિણ; રાખી પરણાવી સા તેણે ૩ નાઠે તે દુર્ગધા લહી, દાન દેયંતા સા ઘરે રહી છે જ્ઞાનીને પરભવ પૂછતી, મુનિ કહે રૈવતગિરિ તટ હતી કે ૪ પૃથ્વીપાલ નૃપ સિદ્ધિમતિ, નારી નૃપ વનમાં કિડતી છે રાય કહે દેખી ગુણવંતા, તપસમુનિ ગોચરીએ જતા . પ . દાન દીયે