Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૪૫
નિયમ ન કરી, શેઠ સુદર્શન એમ, રહે નીત શીલ વહેરી, અવનિ તકે ઉપમાન, એહનું કવણ લહેરી. ૮ ઢાળ ૩ જી ( શ્રી સુપાશ્વજીન વંદીએએ દેશી )
એક દિન ઇદ્ર મહોચ્છવે, રાજાદિક સવિલેક લલના, ક્રીડા કારણે આવીયા, સજજ કરી સઘળા થેક લલના, શીલ ભલી પરે પાળીએ-એ આંકણી. ૧ શેઠ સુદર્શનની પ્રિયા, નામે મનેરમા જેહ લલના, દેખે દેવકુમાર સમા, ષસત સુગુણ સનેહ લલના. શીલ. ૨ અભયા રાણીને કહે, કપિલા દેખી તામ લલના, પ્રિયા પુત્ર એ કુણ તણા, તે દાખે મુઝ નામ લલના. શીલ. ૩ અભયા કપીલાને કહે, લક્ષ્મી અધિક અવતાર લલના, શેઠ સુદર્શનની પ્રિય, પુત્ર તણે પરિવાર લલના. શીલ. ૪ કહે કપિલા એ કિહા થકી, એહને પુત્ર અચંભ લલના, અભયા કહે અચરજ કિયું, શચીપતિ પતિ એરંભ લલના. શીલ. એ કહે કપિલા તે કલબ છે, જુઠ ધરે નરવેશ લલના, કિમ જાણ્યું રાણી કહે, કહે વૃત્તાંત અશેષ. લલના. ૬ મુગ્ધ વંચી ઈમ કહી, તુજને ઈણ નિરધાર લલના, પરસ્ત્રી સાથે પંઢ છે, નિજ તરૂણી ભરથાર લલના. શીલ. ૭ સુણ અભયા જે નર હેવે, તે ભજે કામ પ્રચંડ લલના, લેહ પુરૂષ સરિખે ગળે, પણ નિશ્ચય એ પંઢ લલના. શીલ. ૮ કહે કપીલા મદ મત કરે, એ નિચે અવિકાર લલના, કહે અભયા મુજ ફંદમાં, કવણ ન પડે નિરધાર લલના. શીલ. ૯૯ કપીલા કહે હવે જાણશું, એ તુઝ વચન વિલાસ લલના, કેઈ પ્રપંચે એહને, પાડે મન્મથ પાસ

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402