Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 383
________________ १४ પાપિણું મુઈ તિણ વારરે, છઠ્ઠી નરકે ઉપની, બાવીસ સાગર આયુરે. કર્મ ૪૮ જુઓ જુઓ મંત્ર નવકારથી, અમરકુમાર શુભ ધ્યાને રે, સુરપદવી લહી મટકી, ધરમ તણે પરસાદેરે. કમ ૪૯ નરભવ પામી જીવડા, ધરમ કરે શુભ ધ્યાને રે, તે તમે અમરતણી પરે, સિદ્ધ ગતિ લેશે સારીરે, કમ ૫૦ કર જોડી કવિયણ ઈમ ભણે, સાંભળે ભવિજન લેકેરે, વેર વિરોધ કોઈ મત કરે, જીમ પામે ભવ પારેરે. કમ ૫૧ શ્રી જિન ધર્મ સુરતરૂ સમે, જેહની શીતળ છાંયા, જેહ આરાધે ભાવશું, થાશે મુક્તિના રાયા રે. કર્મતણી ગતિ સાંભળે ૫૨. श्री सामान्य सज्झाय એક માસ કેડે માસ જાય, ત્યારે માતાને હરખ ન માય, પુત્ર ઉદર રહ્યા નવ માસ, ત્યારે માતાને પહોંચી છે આશ, પુત્ર ઉધે મસ્તકે પિગ્યા, ત્યારે માતાના હૃદય શિષ્યા, પુત્ર જન્મ વેળા એ માતા મરણ, ત્યારે માતા શકેત્તર શરણ. એક માસ) ૧ એમ શીતળ ગર્ભની વાત, ત્યારે ભીનામાં પિઢતાં માત, પુત્ર શરીરની વેદના દમતી, ત્યારે માતા છતે લખું જમતી, પુત્ર શરીરની વેદના જાણી, છે ત્યારે માતા પીયે મગપાણી, જ્યારે પુત્રનું મુખડું જોયું, ત્યારે હરખે મળમૂત્ર રે હૈયું. એક માસ, ૨ જ્યારે પુત્ર હતા રે નાના, ત્યારે માતાને ચઢતા પાના, એમ ગોત્રજ ઘેલી થાય, ત્યારે માતાને હરખ ન માય, સ્વામી પુત્ર પર તે રૂડું, વહુવર વિના સંસારમાં સુનું, મારે

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402