Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 384
________________ ૩૬૫ વાલે હસી હસી બેલે, એની અકકલ બાળક તેલે. એક માસ- ૩ પિતા પુત્રને પરણાવે, કુંવર વહુ લઈને ઘરે આવે, મા બાપની શરમ ન આણે, એ તે કુલ મર્યાદા. ન જાણે, બાઈને પગચાંપ્યાની ઘણી હેવા, વહુ આવે તે. કરે મારી સેવા, વહુને બાઈના બેલ્યા ન સહેવાય, એ અન્યાય તે કેમ વેઠાય. એક માસ ૪ હવે બડબડ તમે. નહિ કરજો, માન પિતાનું નહિ ગમજે, અમે બૈજીથી. જુદા રે રહીશું નહીંતર અમારે મિયરીએ જઈશું, જ્યારે દીકરાને આવી છે મુછે, ત્યારે માબાપને શીંદ પુછે, જ્યારે દીકરાને આવી છે દાઢી, ત્યારે માબાપને મુકે કાઢી. એક માસ૫ જયારે દીકરા થયા છે મેટા, ત્યારે માતાનાં દર્શન ખેટાં, જ્યારે દીકરા થયા છે કમાતા, ત્યારે માતાના અવગુણ ગાતા, વૃદ્ધ અવસ્થામાં શું કરશું, હવે પિટ થી રીતે ભરશું, માતા ખભે તે મેલે ગઈશું, તમે ઘેર માગેને. દઈશું. એક માસ. ૬ માતા ખભે તે નાખેને રાશ, તમે. ઘેર ઘેર માગને છાશ, માતા ઘર વચ્ચે મેલેને દીવે, તમે કાંતી પીતીને ઘણું જીવે, દીકરા એવું તે તું જાણ્યું, નહિંતર ગાંઠે રાખત નાણું, અમે સારૂં જાણીને લાવ્યા મગ, ત્યારે ગળું ચાંપીને લીધા છે ભાગ, એવી વીરવિજયની વાણી, સક્ઝાય જેડી છે અમૃતવાણી, એક માસ. ૭ श्री रात्रि भोजननी सज्झाय અવની તળે વારૂ વસે, કુંડનપુર ઉદાર, શેઠ યશોધન

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402