Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 398
________________ ૩૭૯ બેઠા પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આશ્રયિ કાંઈ વિરાધના. હુઈ હોય. . અણ શેઠું સ્પંડિલ મારું અવિધિએ પરઠયું દિવસ સંબંધિ જે કઈ અતિચાર પા૫ દેષ લાગે હેય IP તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડે. साधुना पाक्षिक अतिवार * નમઃ મા અતિચાર ૧ નાણુમિ દંસણુમિ અ,. ચરણ મિ તવંમિ તય વરિયંમિ ! આચરણે આયારે, ઈઅ એસે પંચહા ભણિઓ. / ૧ જ્ઞાનાચાર, દર્શનાચાર ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહિ, અને જે કઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સુક્ષ્મ, બાદર જાણતા અજાણતાં હુએ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિમિ દુક્કડં. અતિચાર . ૨. તત્ર જ્ઞાનાચારે આઠ અતિચારકાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્તવણે વંજણ અથ તદુભાએ, અવિહે નાણમાયા. ૧ જ્ઞાન કાલવેલામાંહિ, ભ, ગણે, વિનયહીન, બહુમાન હન, વેગ ઉપધાન હીન, અનેરા કહે ભણ, અને ગુરૂ કહ્યો. તે દેવ, ગુરૂ, વંદન, વાંદણે, પડિકોકમ, સજઝાય કરતાં ભણતાં, ગણતાં, કુડે અક્ષર, કાને માત્ર, આગળ એ છો ભણ્યા. આમ સૂત્ર કુડું કહ્યું, અર્થ ફૂડે કહ્યું, તદુભય કૂડાં કહ્યાં. II મહાત્માતણે ધર્મો, કાજે અણુઉર્યો, દાંડે અણપડિલેહે, વસ્તી અશોધ, અપઈએ, શ્રીદશવૈકાલિક પ્રમુખ.

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402