Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 400
________________ ૩૮૧ નિર્મલ ધોતિ, મુખકેશ વિના દેવપૂજા કીધી, બિંબ પ્રયે. વાસકુંપી, ધૂપધાણા કલશત ઠબક લાગે, બિંબ હાથ થકી વિછુટ્ટો પડિલેહણા વિસારી, જિન ભવન તણી ચોરાશી. આશાતના, ગુરૂ, ગુરૂણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હેય ગુરૂવચન, તહત્તિ કરી પડિવર્યું નહિ, દર્શનાચાર વ્રત. વિષયિએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ. || તિવાર ૪ થો છે. ચારિત્રાચારે આઠ અતિચાર છે પણિહાણ જગ જીત્તો, પંચહિં સમિઈ હિં તહિં ગુત્તહિં . એસ ચરિત્તાય રે, અદવિહે હાઈ નાય. ૧ ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિટાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એ અષ્ટ પ્રવચન માતા, મહાત્માતણે. ધર્મે, સદૈવ, શ્રાવકતણે ધમેં સામાયિક, પિસહ લીધે, રૂડી. પેરે પાલ્યા નહિ, ખંડન, વિરાધના, હુઈ હોય, ચારિત્રાચાર વ્રત વિષયિઓ, અને જે કઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ. / તિવાર મો. વિશેષતઃ ચારિત્રાચારે ધનતણે ધર્મ, વયછકકકાયછ, અકપે ગિહભાયણું, પલિયંક નિસિજઝાએ, સિણાણું સે ભવઝણું, વતષકે, પહેલે પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત, સુક્ષમ, બાદર, ત્રસ, સ્થાવર તણું, સંઘટ્ટ પરિતાપ, ઉપદ્રવ હુઓ, બીજે મહાવતે, ક્રોધ, લોભ, ભય, હાસ્યલગે, જુઠું

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402