Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૮૨
બોલ્યા, ત્રીજે અદત્તાદાન વિરમણ મહાવ્રત સ્વામી જીવાદત્ત, તિસ્થયરદત્ત, તહેવ ગુરૂદ્ધિ, એવું અદત્ત દાન ચઉવિહં વિત્તિ જગ ગુરૂ, સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થકર અદત્ત, ગુરૂઅદત્ત, એ ચતુર્વિધ અદત્તમાંહિ, સાધુ, સાધ્વીતણું, કાંઈ, અણમોકલાવી વાવયું, ચોથે મિથુન વિરમણ મહાવ્રત, વસહિ કહ, નિઃસિદીઅ, કુટુંતર, પૂવ કીલિય, પણુએ, અહિમાયાહાર, વિભુસણુએ, નવ બંભર્ચર ગુત્તીઓ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિતણે વિષે, દષ્ટિ વિપર્યાસ હુએ, સુહણે સુપનાંતરે, પાંચમે પરિગ્રહ વિરમણ મહાવ્રત, ધર્મોપગરણ તણે વિષે, ઇચ્છા, મુર્છા, ગૃદ્ધિ, આસકિત ધરી હોય, અધિકું ઉપગરણ રાખ્યું, પર્વતીયે પડિલેહ્યું નહિ, છઠે રાત્રીજન વિરમણ વ્રત, અસુરૂં પાણું કીધું, પાત્રા પાત્રી બંધ, તકા દિકત ખરહદ્દો રહ્યો, લેપ, ઔષધાદિક તણે, સંનિધિ રહ્યો, પાંચ મહાવ્રત, છટ્ઠે રાત્રીભેજન વ્રત વિષધિઓ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસમાંહિ.
| | તિવાર ૬ .
કાય ષકે, ગામતણે પસાર નિસારે, પગ પડિલેહવા વિસાર્યા, માટી, મીઠું, મરડ, ખડી, ધાવડી, અરણેટ્ટો, પાષાગૃતણી ચાલી ઉપર પગ આવ્યે, અપકાયતણું વિરાધના હુઈ હય, સુમ, બાદર, મધ્યમ, વાગારી ફૂસણુ હુઆ, વહોરવા ગયા, ઉલકે હા, લેટે ઠો, કાચા પાણી તણ છાંટા લાગ્યા, ચાંપ્યા, વિરાધના હુઈ હેય, તેઉકાય “વીજ દીવતણી ઉmહી હુઈ, રાખ વહારતાં ઉબાડું હાલ્યું,

Page Navigation
1 ... 399 400 401 402