Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 390
________________ ૩૭૧ સેવન તજી રે, તજી બત્રીશ નાર રે, એક દિન સંયમ લીયે રે, જાણી અથિર સંસાર રે. મનડું ૬ પૂર્વ કર્મને ટાળવા રે, અમે તપ ધર્યો છઠ્ઠ ઉદાર રે, આજ તે છઠ્ઠને પારણે રે, આવ્યા નગર મેઝાર રે. મનડું. ૭ નાનાં મોટાં બહુ ઘરે રે, ફરતાં આવ્યા તુજ વાસ રે, એમ કહી સાધુ વન્યા રે, ચાલ્યા નેમિજણુંદની પાસ રે. મનડું૮ સાધુ વચન સુણ દેવકી રે, ચેત્યા હૃદય મઝાર રે, બાળપણે મુજને કહ્યું રે, નિમિત્ત પિલાસપુરી સાર રે. મનડું ૯ આઠ પુત્ર તાહરે થશે રે, તેહવા નહી જમે રે અનેરી માત રે, આ ભરતક્ષેત્ર માથે જાણજે રે, છે તે જુદી નિમિત્તની વાત છે. મનડું ૧૦ એ સંશયનેમિ ટાળશે રે, જઈ પૂછું પ્રશ્ન ઉદાર રે, રથમાં બેસી ચાલ્યા દેવકી રે, જઈ વાંધા નેમિજીન પાય રે. મનડું ૧૧ તવ નેમિ જીણુંદ કહે દેવકી રે, સુણે પુત્રની વાત છે, છ અણગાર દેખી તિહાં રે, તવ ઉપ સ્નેહ વિખ્યાત રે. મનડું, ૧૨ દેવકી સુત છએ તાહરા રે, તે ધર્યા ઉદર નવ માસ ૨, હણિ ગમેવી દેવતા રે, જન્મતાં હર્યા ઉદર નવ માસ રે. મનડું ૧૩ સુલસાની પાસે ઠવ્યા રે, પહોંચી તુલસાની 'આશરે, પુણ્ય પ્રભાવે તે પામીયા રે, સંસારના ભેગવિલાસ રે. મનડું ૧૪ નેમિ આણંદ વાણું સુણે રે, પામી હર્ષ ઉલ્લાસ રે, વળી છ અણગાર જઈ વાંદીઆ રે, નીરખે નેહ ભરી તાસ રે. મનડું ૧૫ પહાને પ્રગટો રે તિહાં કને રે, વિકસ્યા રામ કુપ દેહ રે, અનિમેષ નયણે નિર

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402