Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 392
________________ ૩૭૩ સ્વસ્થાને જાય રે, વીર મૃગાવતી ઉપાશ્રયે આવ્યા રે, વીર. ગુરૂણીજી દ્વાર ઉઘાડે રે, વીર. ગુરૂજીએ કીધે તાડે રે. વીર૬ ગુરૂણજી ખમાવવા લાગ્યા રે, વીર. કેવળ પામ્યાં ને કર્મ ભાગ્યાં રે, વીર. તીહાં આવંતા સર્પને દીઠે રે, વીર. ગુરૂજીને હાથ ઉંચો કીધે છે. વીર૭ ગુરૂજી ઝબકીને જાગ્યા રે, વીર. સાધ્વીને પૂછવા લાગ્યા રે, વીર. તને એ શું કેવળ થાય રે, વીર. ગુરૂજી તમારે પસાય રે. વીર. ૮ ચંદનબાળા રેલીને ખમાવ્યા રે, વીર. તિહાં ખામતા તે કેવળ પામ્યા રે, વીર. ગુરૂણીને ચેલી મોક્ષ પાયા રે, વીર તેમ પદ્મવિજય ગુણ ગાયા છે. વીર૦ ૯ श्री शंखेश्वर पार्श्वनाथनो सलोको માત ભુવનેશ્વરી ભુવનમાં સાચી, જેહની જગતમાં કરતિ જાચી, દેવી પાવતી ધરણેન્દ્ર રાણ આપ શુભ મતિ સેવક જાણી. ૧ પાસ શંખેશ્વર કે સલે કે, મન ધરીને સાંભળજો કે, દેશ વઢિયાર માંહે જે હતે, કલીકાલમાં જાલિમ પ્રગટ્યો. ૨ જરાસંઘ ને જાદવ વઢીયા, બાંધિ મરચા દલ બહુ લડીયા, પડે સુભટને ફાજુ મરડાય, કાયર કહેતાં તિહાં નાસીને જાય ૩ રાગ સિંધુયે સરણાઈ વાગે, સુણી સુભટને સુરાતન જાગે, થાયે જુઝને કેઈએ ન થાકે, ત્યારે જરાસંઘ છલ એક તાકે ૪ છપ્પન્ન કુલ કેડી જાદવ કહીએ, એક એકથી ચઢિયાતા લહીએ, પ્રાણ આપે પણ પાછા ન ભાગે, એક મારે તે એકવીશ જાગે૫ વઢતાં એહને અંત ન આવે, કરૂં કપટ તે રમત ફાવે, એમ

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402