________________
૩૬૫
વાલે હસી હસી બેલે, એની અકકલ બાળક તેલે. એક માસ- ૩ પિતા પુત્રને પરણાવે, કુંવર વહુ લઈને ઘરે આવે, મા બાપની શરમ ન આણે, એ તે કુલ મર્યાદા. ન જાણે, બાઈને પગચાંપ્યાની ઘણી હેવા, વહુ આવે તે. કરે મારી સેવા, વહુને બાઈના બેલ્યા ન સહેવાય, એ અન્યાય તે કેમ વેઠાય. એક માસ ૪ હવે બડબડ તમે. નહિ કરજો, માન પિતાનું નહિ ગમજે, અમે બૈજીથી. જુદા રે રહીશું નહીંતર અમારે મિયરીએ જઈશું, જ્યારે દીકરાને આવી છે મુછે, ત્યારે માબાપને શીંદ પુછે, જ્યારે દીકરાને આવી છે દાઢી, ત્યારે માબાપને મુકે કાઢી. એક માસ૫ જયારે દીકરા થયા છે મેટા, ત્યારે માતાનાં દર્શન ખેટાં, જ્યારે દીકરા થયા છે કમાતા, ત્યારે માતાના અવગુણ ગાતા, વૃદ્ધ અવસ્થામાં શું કરશું, હવે પિટ થી રીતે ભરશું, માતા ખભે તે મેલે ગઈશું, તમે ઘેર માગેને. દઈશું. એક માસ. ૬ માતા ખભે તે નાખેને રાશ, તમે. ઘેર ઘેર માગને છાશ, માતા ઘર વચ્ચે મેલેને દીવે, તમે કાંતી પીતીને ઘણું જીવે, દીકરા એવું તે તું જાણ્યું, નહિંતર ગાંઠે રાખત નાણું, અમે સારૂં જાણીને લાવ્યા મગ, ત્યારે ગળું ચાંપીને લીધા છે ભાગ, એવી વીરવિજયની વાણી, સક્ઝાય જેડી છે અમૃતવાણી, એક માસ. ૭
श्री रात्रि भोजननी सज्झाय અવની તળે વારૂ વસે, કુંડનપુર ઉદાર, શેઠ યશોધન